તમારા રદયમાં વેદના સંવેદના નું કારણ સોધવા આટલું કરજો ,કડવા અનુભવ કયા થયા અને સારા અનુભવ કયા, હું ને બાજુમાં મુકી તટસ્થ નીર્ણય લેજો એમાં દોષ કોનો હતો? જો દોષ તમારો હોય તો હવેથી આવું ના કરતાં, અને દોષ સામાવાળાનો હોય તો એની જોડે વહેવાર ના રાખતાં અને ખરાબ સવ્પન સમજી ભુલી જાઓ, જીંદગી કોઈ એવા માટે વેડફવાની જરુર નથી જેને તમારી બીલકુલ નથી પડી, જરા દીમાગ થી વીચારજો ધણા સારા લોકો આ જગતમાં ભગવાને બનાવ્યાજ છે તમે સોધવાનો પ્રયત્ન નથી કર્યો. આભાર
Raajhemant