#મુલાકાત
મુલાકાતના બારણે ટકોરા માર નહીં,
અધૂરી વાતને વળગી ટોક નહીં.
છાનું રાખી કંઈ ઝંખ નહીં ,
હોઠે મૌન રાખી જપ નહીં.
દિલમાં જાખી ધબકરો ચૂક નહીં,
રાખી અંકબંધ મનમાં ઘૂટા નહીં.
જન્મો જન્મનો સાથ ભૂલ નહીં,
વંચનો નબળા કહી ભૂલ નહીં.
શબ્દોથી રચી વાક્ય અધૂરું છોડ નહીં,
આપીશ દરેક જન્મમાં મુલાકાત
એ વાત ભૂલ નહીં.