Gujarati Quote in Poem by Kashyap Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મુલાકાત

જ્યાં રે ભી યાદ કરું એ પહેલી મુલાકાત અમારી .
હજુ ભી વધી જાય છે દિલની ધડકન અમારી.

પ્રેમ મે ખાલી વાતોમા મેહસુસ કર્યો હતો.
એ પહેલી મુલાકાત મા જ તે મને ઘાયલ કર્યો હતો.

આપણે બન્ને વાતો મા ખોવાયા હતા.
પ્રેમ રૂપી મોતી એક માળા મા પરોવાયા હતા.

કેમ આ બે કલ્લાક પાંચ મીનીટ જેવી લાગી હતી.
તે ખાલી આંખના ઈશારે જવા ની પરમીષન માંગી હતી.

હીમ્મત નતી થાતી તારી એક ભી વાત નકારુ.
હુ ભી ઈચ્છતો હતો તારી હર એક વાત ખુલે દિલ થી શ્વીકારુ.

જતા જતા ફરી તારે ફરીને સુ જોવાની જરુર હતી.
એ આંખ ના ઈશારે મારા પ્રત્યે લાગણી જરુર હતી.

kp rocks

Gujarati Poem by Kashyap Parmar : 111394131
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now