Gujarati Quote in Motivational by Deepak Parmar મુસાફિર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પોતાને પ્રેમ કરો પોતાના સારા કે ખરાબ ગુણોને સ્વીકારતા શીખો, કેમ કે આ દુનિયામાં જો તમને કોઇ વધારે ખુશી આપી શકે છે, તો એ તમે પોતે છો,
જેને પોતાની જાત ને માણતા આવડી ગયું તેને બીજું કોઇ દુઃખી નથી કરી શકતું.
દીપક પરમાર

Gujarati Motivational by Deepak Parmar મુસાફિર : 111375479
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now