કોના પક્ષ ની વાત થાય છે !!!
જ્યાં આખી દુનિયા જ એક
પક્ષ થઈ ને ઝઝૂમી રહી છે એક
વાયરસ સામે ત્યારે....આજે
ભૂલી ગયા બધા ...કે આ મારો
પક્ષ...આ તારો પક્ષ...જ્યારે
ઈશ્વર ઈચ્છે ને...ત્યારે બધા એ
એક પક્ષ થવું જ પડે...સમજો તો
આમાં ઘણું સમજી શકાય તેવું છે..
#પક્ષ