Gujarati Quote in Questions by Tejal Vaghasiya .

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જોઈએ છે પક્ષ વધારે
જુઠને સત્ય સાબિત કરવા
સત્યને જરૂર નથી કોઈ પક્ષની
એ સમય આવ્યે આપોઆપ જ
પ્રગટ થાય છે
તેજલ
કુદરતે લીધો છે આજ પોતાનો જ પક્ષ
હવે જોઈ તો લે મનવા શુ છે એનુ લક્ષ ???
#પક્ષ

Gujarati Questions by Tejal Vaghasiya . : 111374777
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now