શત્રુ સામે હોય તો શુરવીર થવાય, દુશ્મન નરી આંખે પણ ના દેખાય તો સચેત થવાય,
દરેક દોડ દોડીને ના જીતાય ક્યારેક થોભીને પણ દિલ જીતાય,
નદી હોય તો તરીને પણ સામે પાર જવાય
વહીં જાય વહાણ પછી સાગર તરી ને પાર ના કરાય,
સમય મળ્યો છે સમજવાનો તો થોડામાં સમજી જવાય સમજું માણસને ઝાઝું ના કહેવાય..