આંખોમાં તારા વિરહ ના આંશુ..
કાન માં તારી પ્રીત નો સાદ....
હોઠો પર તારા વિરહ ની ઉદાસી...
મુખ આખુ તારા દ્વારા રંગાયેલ..
હ્ર્દયમાં હરપળ તને ખોવાનો ડર..
હાથમાં તારું વિરહી વચન...
પગમાં સાથે ના ચાલવાનો અફસોસ..
રોમે રોમે બસ એક તારું જ નામ....
આજ સજ્યો કાન્હા તારા વિરહનો શણગાર........
- Ayushiba jadeja