Gujarati Quote in Questions by Tejal Vaghasiya .

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉજવાય છે આઝાદ દિન થયા વર્ષ એકોતેર
આજે પણ નથી સ્વતંત્ર નારી કોઈ એક ઘર
નારી છો કહી કરે અપમાન બેસાડે આપી દાદ
શું રહેશે આમ નારી? જેમ ઝાડીમાં ફફડે તેતર

તેજલ વઘાસિયા "તેજુ"
26/1/2020 રવિવાર

Gujarati Questions by Tejal Vaghasiya . : 111330642
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now