Gujarati Quote in Good Night by Parmar Mayur

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે હે સખા નભમાં રહેલ આ તારો તારા માટે તુટી રહ્યો છે.
મનની તારી એ ઈરછા પુરી કરવા તે તારો ખુદને નષ્ટ કરી રહ્યો છે,

તું તિમિર દૂર કરનાર ચંદ્રને મહાન કહીં રહ્યો છે,
નિશા નો અંધકાર તારો દૂર કરવામાં તે તારો જ નષ્ટ થઈ ગયો છે.
શુભ રાત્રી

Gujarati Good Night by Parmar Mayur : 111315263
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now