Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વજહ શોધવા શું નીકળ્યા વજૂદ મેલીને,
અસ્તિત્વ મારું ક્યાંક , જરૂર ટોકવાયુ છે;

બંધ આંખોમાં છે,   દિદારે આલમ એનો,
ખૂલી આંખે સ્વપ્ન નું, સ્વરૂપ ખોરવાયું ‌છે:

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111298928
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now