જો ફરી નીકળયો આ રાત માં ચાંદની શોધવા,
રાહ પર રાત નો શાથ શોધવા,
ઝગમગતા આકાશ મા ફરી એ પ્રેમ શોધવા,
શીતળતા માં માણેલ એનો સહવાસ શોધવા,
વાયરા ની લહેર માં એની સુગંધ શોધવા,
છલકતા જામ મા એનો સ્વાદ શોધવા,
નજર થી મારેલ એના બાણ શોધવા,
જોને કયા ખોવાઈ ગયો છે મારો એ ઝગમગતા તારો,
મલે તો કહેજો; ઝંખે છે શાથી ફરી એ શાથ તારો!
- શરદ