*અમારી જાત કરતા પણ વધુ તું વાલી લાગે છે,*
તું ચાલી આવ વિના તારા અહીં બધું ખાલી લાગે છે..
*ધરા આખી ઠંડીને ભીની ભીની બની ગયી છે,*
ફૂલો પર સ્પષ્ટ પગલાં છે કે ઝાકળ ચાલી લાગી છે...,
*ફિદા થઈ તમારા પર ફરી મારવાની ઈચ્છા છે,*
ફના નો ફણગો ફૂટ્યો છે કે ફાગણ ફાલી લાગે છે?
spel 4u