Gujarati Quote in Poem by Parmar Mayur

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Blood Day special
"લોહી" તારી વધ ઘટ દીલમાં કરાવે ખટપટ,
હે રક્ત મન,મગજ ને કાયા
તારા વિના અંધારે ભટકાયા,
શીરા,ધમની ને નાડી સખી તારી તારા વિના આળી,
"રક્ત" હોય તો ચાલે આગળ ગાડી,
"હે રક્ત" તું જ શરીરનો વિશ્વાસ નહીં તો તુટે તેનો શ્વાસ.

Gujarati Poem by Parmar Mayur : 111195917
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now