હાય, માતૃભારતી પર આ વાર્તા 'આકાશ - ભાગ - ૭' વાંચો
https://www.matrubharti.com/book/19867816/akash-7
આપણે છઠ્ઠા ભાગમાં જોયું કે હવે શાયોનાની તબિયત ઓકે થઈ ગઈ છે. શાયોના અને આર્યન જાણે થોડા નજીક આવી રહ્યા છે. સાથે મિશન એના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આર્યન રાજપૂત આગળના પ્લાનનો લેટર વાંચતાજ ચિંતામાં પડી જાય છે. શું હશે હવે આગળનો પ્લાન એ જાણવા માટે વાંચતા રહો આકાશ ભાગ - ૭
*****
પાકિસ્તાનમાં એક બીજી પણ હલચલ ચાલતી હોય છે. એ છે પુલવામા હુમલાના સફળતાની ઉજવણી કરવા અને નવા આતંકીઓને એ સફળ હુમલાનો શ્રેય આપવા એક ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય છે. ભારતમાં પકડાયેલા આતંકીએ આપેલી જે વિસ્ફોટક માહિતીઓ હોય છે એમાં આ પાર્ટીનો ઉલ્લેખ પણ હોય છે.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...