"લાઇમ લાઇટ" ને પસંદ કરવામાં આવી રહી છે એ માટે આભાર. એક રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની વાતો કરતી અને આ ક્ષેત્રના રાજકારણ, કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથાનું ૧૩ મું પ્રકરણ પણ એટલું જ રસપ્રદ છે. એક વખત વાંચવાની શરૂ કર્યા પછી કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને જકડી રાખશે.