હાય, માતૃભારતી પર આ વાર્તા 'આકાશ - ભાગ - ૩' વાંચો
https://www.matrubharti.com/book/19866739/akash-3
ભારતીય ગુપ્તચર RAW માંથી NSA ચીફ મનજીત સિંહ ને મેસેજ આવે છે કે આતંકવાદીઓ ફરી પુલવામામાં થયેલા હુમલા જેવો બીજો હુમલો ચિલ્લિપોરા લશ્કરી કેમ્પમાં કરવાના છે. અને એ હુમલાને જે અંજામ આપવાના છે એ આતંકીઓ શોપિયા ટાઉનમાં છૂપાયા છે.
શું હુમલા પહેલા આતંકવાદી પકડાઈ જશે? કે આતંકી એ હુમલા ને અંજામ આપી શકશે? આ સવાલોના જવાબ અને બીજું ઘણુંબધું જાણવા વાંચો આકાશ ભાગ - ૩
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...