જયારે કોઇનો એકનો એક દિકરો પોતાના મમ્મી પપ્પાને છોડીને કાયમ માટે પોતાની આંખો બંધ કરીને દુર સફરે ચાલ્યો જાય છે ત્યારે તે માબાપના દિલમાં કેવી દર્દ ભરી વેદના થતી હશે તેતો જેને પોતાનો એકનો એક દિકરો ગુમાવ્યો હોય તેને જ ખબર હોય!
સુરત શહેરમાં એક સ્વીમીંગના ક્લાસમાં એક છોકરાએ કાર્યકરોની બેદરકારીને લીધે પોતાનો જીવ ખોવો પડ્યો..
એક કલ્પાંત કરતા તેના માતાપિતા...!