*A very nice poem*
દિકરી વહાલનો દરિયો
તો વહુ દરિયાનું મોજું
દિકરી આંગણની તુલસી
તો વહુ તુલસીની માંજર
દિકરી હૈયાનો હાર
તો વહુ મનનો શણગાર
દિકરી બે ઘરનો દિવો
તો વહુ ઘરનો કિલ્લો
દિકરી પગની ઝાંઝરી
તો વહુ મારો રણકાર
દીક્કરી મારી દેવની દિધેલ
વહુ મારી માગી લીધેલ
દીકરી બની પરાયી વહુ
પરાયી દીકરી મારી વહુ .
???