ઉનાળો જોરશોરથી ચાલુ થઈ ગયો છે...
ગરમી હવે સખ્ત પડવા લાગી છે...
પાણીની તરત વારંવાર લાગવા માંડી છે...
તો ચાલો આવા ઉનાળામાં એક કામ આપણે સેવાનું કરીએ, કદાચ પુણ્ય માટે નહિ તો એક માનવતાની નજરે...!
પશું પક્ષીઓ ઉપર આપણે થોડીક દયા રાખીને ઘરમાં અથવા બગીચામાં કોઇપણ એક ખૂણામાં નાના વાસણમાં તેમના માટે બપોરની સખત ગરમીમાં પાણી પીવાની સગવડ કરીએ...
સારુ કર્મ કદી નકામું નથી જતું...ઉપરવાળો છે તે બધું જ જુએ છે...
દરેક તરસ્યાને જરુર પાણી આપો પછી તે માણસ હોય કે પશું હોય કે પક્ષી હોય! જીવ દરેક સરખા જ હોયછે.