સમાચાર ---
વાઇબ્રન્ટ ગુજરાત 2019 ના પ્રથમ દિવસે
*4.25 લાખ કરોડ* ના
એમ ઓ યુ.
આવા મોટા આંકડાઓ વાંચી એક ગૃહણી એ તેના વરને કહ્યું મારા પર્સમાંથી
*10 હજાર પૈસા* લેતા જાવ, બાજુની દુકાનેથી
*10 લાખ મિલિગ્રામ * બાજરાનો લોટ
*5 લાખ મિલિગ્રામ* અડદની દાળ તથા
*1 હજાર પૈસાનું* લસણ લઈ આવો.
આજે શનિવાર છે એટલે બાજરાના રોટલા અડદની દાળ અને લસણની ચટણી બનાવવી છે.?