આજ નોખા રે દલડા ની રાહ પૂરી થાશે રે,,
આ દિલ ને જોયતુ માન મળી જાશે રે એએએ,,
આજ નીલા રે નયનો મા વસી જાસે રે,,એ એ,,
જો ને આજ નજરો મા વસી જાસે રે એ.,,
ખુલ્યા હૈયા ના દરવાજે રે એક નામ ગુંથી જાશે,,
શ્યામ નથી તોય આ રાધા ને કાન મળી જાશે રે,,
આજ અણીયારે નૈણો ને નામ મળી જાશે રે,,
જો જે આ ગુલાબી ગાલે હાલ ભૂલી જાશે રે,,
આજ કપાળ ની બિંદી એ એ કામ ભૂલી જાશે રે,,
ભાથે ભીડવા ને એ નવી વાતે વળગી જાશે એ,,,
'વિજ'જો ને પ્રીત ના આ કાળજા ની રીત પામી જશે રે,,
પછી સભાની આ લાગણી બેભાન બની જાશે રે,,
#વિજુ_vp