Gujarati Quote in Good Morning by ધબકાર...

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*દયા* *(પ્રેમની એક ભાષા)*

તું કામ કરને ! આમ કેમ મને હેરાન કરે ?
આમ યાદ કરી, તું કેમ મારામાં એડકી ભરે !
આપણા પ્રેમ વચ્ચે એ શું કામ મરે ?
દયા તો કર આપણા પ્રેમ નો કર્જ એ કેમ ભરે.

હું જાણું ! તું મારા વહાલનો દરિયો અપાર,
હું જાણું ! તું મારા પ્રેમની છે અસલી હકદાર,
પણ આ તું યાદ આટલું બધું મને કરે,
કે જાણે દુનિયાથી પર થઈ તું મને વરે.

તને યાદ છે એક એવી પણ પળ હતી,
જેમાં જિંદગી આપણા પર વરસી હતી,
તે પ્રેમથી કહ્યું હતું હવે તો દયા કર !
આમ પ્રેમ વરસાવી હેરાન ના કર તું !

*****

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Good Morning by ધબકાર... : 111063350
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now