Gujarati Quote in Blog by Harshad Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આફ્રિકામાં રહેતા આ બંનને પ્રેમી એક બીજા વગર રહી નથી શકતા કારણકે તેઓ એક બીજાને ગાઢ પ્રેમ કરેછે પ્રેમી એક પાગલ જેવોછે છતાંય તેની પ્રેમીકાને તેના વગર ચાલતુ નથી કારણકે તેઓનો પ્રેમ એક ચોખ્ખો પ્રેમછે ઘણીવાર તેનો પ્રેમી તેની પ્રેમીકાને મારઝુડ પણ કરતો હોય તો કયારેક ઘણા સમય સુધી તેને મળતો પણ ના હોય છતાંય તેની પ્રેમીકા તેને ભુલવા તૈયાર નથી કારણકે તેઓ એકમેક માટે જ બનેલાછે ને એકબીજા વગર તેઓ જરાય ચલાવી શકતા નથી ઘણીવાર તેઓ સાથે બેસીને મસ્તી મજાક પણ કરી લેતા હોયછે છતાંય તેઓ એકબીજા વગર અધુરાછે કદાચ કુદરતે તેઓને એકબીજા માટે જ બનાવ્યા હશે ભાઇ પ્રેમ ચીજ જ એક એવીછે કે તે કંઇ જોઇ શકતી નથી બસ એક પ્રત્યક્ષ અનુભવ જરુર કરેછે.

Gujarati Blog by Harshad Patel : 111029232
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now