જીવનમાં કરવા જેવા જે જે કામ છે,
એ બધા કામ કોઈપણ કારણસર
જો હમણાં આપણે નથી કરી રહ્યાં
તો જ્યારે એ કામ કરવાનો વખત આવશે,
ત્યારે આપણે આ એક વાત યાદ રાખીએ કે,
એ સમયે 100 એ 100 % ખૂબ મોડું થઈ ગયું હશે,
અને આ વાત હળવાશમાં લેવા જેવી તો બિલકુલ નથી, કારણ કે વહેલો કે મોડો,
આપણા સૌના જીવનમાં એવો વખત,
100 નહીં, પરંતુ 200 %
આવે આવે ને આવે જ છે.
- Shailesh Joshi