જો તમે
કોઈ એકજ વાતને લઈને,
એકજ જગ્યાએ
ખૂબ લાંબા સમયથી
સતત પરેશાની અનુભવી રહ્યા હોવ,
ને સામે
તમે સાચા છો, એ વાતની સફાઈના બે શબ્દો સાંભળવા માટે પણ જો સામેની વ્યક્તિ તૈયાર ના હોય એ અવસ્થા,
એ વાતની સાબિતી છે કે,
તમે તમારી રીતે,
કે પછી તમારી કોઈ વાતમાં,
કે કામમાં, 💯 % સાચા છો ?
આવા સમયે તમારે
અત્યંત જરૂરી છે માત્ર ધીરજની,
બાકી તમે જે ઈચ્છો છો, એ બધુંજ, સમય કરી આપશે.
માટે આવા સંજોગોમાં ક્યારેય
"ના-હકની ચિંતા ન કરવી"
- Shailesh Joshi