લથપથ છે એ દર્દથી છતાં કરવા ચોથ વ્રત એ કરતી......
એ પત્ની છે એ મારી ને પ્રાણથી પણ વધુ મને પ્યાર કરતી.......
તરસ્યાં રહીને એ મને જ તાકતીને મારી લાંબી ઉંમરની કામના કરતી...
એ પત્ની છે એ મારી ને પ્રાણથી પણ વધુ મને પ્યાર કરતી......
સુકાતું ગળું એનું તરસથી છતાં શ્વાસે શ્વાસે પતિ પરમેશ્વર બોલતી......
એ પત્ની છે એ મારી ને પ્રાણથી પણ વધુ મને પ્યાર કરતી......
ભૂખે તરશે ભલે એ ભાન ભૂલતી, જીવનસાથી માટે જ એ જીવતી....
એ પત્ની છે એ મારી ને પ્રાણથી પણ વધુ મને પ્યાર કરતી.....
જિંદગી ની "યાદ"