"હાર નોતી માની મજબુર કરાયો છું,
એક ડગ પાછળ શું લીધું મારા જ આપેલા સ્મરણોથી ઘવાયો છું
સમય ને તો જાણ હતીજ તેમની ગેરહાજરી ના પરિણામની, ખોટા વહેમમાં હું અમથો મનોમન ગૂંચવાયો છું
એમજ તો આંખમાં દરિયો નથી સમાવ્યો
દરિયા સમા સપનાઓ તોડી એજ ખાબોચિયામાં સચવાયો છું.
હાર નોતી માની મજબુર કરાયો છું..."