જેમ જેમ લોકો ને પરખતી ગય
તેમ તેમ લોકો થી દુર થતી ગય
એક સમયે શબ્દો નો કાફલો
આજે મોન સાથે ગહેરો નાતો
કયા સુધી છેતરાવ પણ
કયા સુધી ખુદ ને છેતરું
ખુદ સાથે વફાદાર રહેવા લાગી
તો હવે બધા ને બદલાયેલી લાગુ છું
જતું કરી બધું હું પણ હવે
બસ એમજ મારા માટે પણ થોડું જીવવા લાગી છું....
-Aaradhyaba