"વાણી"માં પણ કેવી "અજબ" શક્તિ હોય છે સાહેબ,
"કડવું" બોલનારનું "મધ" વેચાતું નથી અને
"મીઠું" બોલનારના "મરચા" પણ વેચાઈ જાય છે !!
જિંદગી પણ પાણી જેવી છે, જો
વહે તો "ધોધ" છે, ભેગું કરો તો "હોજ" છે,
જલસા કરો તો "મોજ" છે,
ભાઈ બાકી સાહેબ "PROBLEM"તો રોજ છે.
જિંદગી આમ બે રંગી છે
આપણે ક્યાં રંગ માં થી નીકળીને જવુ
Jivan.Jaypal"N@v@b¡.Write®