#AB ?kunjdeep
#repost ..
પહેલા post કરેલી પણ તમે બધા ના વાંચી શકયા હતા...eng.language selectકરી હતી માટે..

Gujarati Shayri by Kinjal Dipesh Pandya : 111046525
ધબકાર... 5 year ago

ખુબ ખુબ આભાર...આમજ ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...ફરી મળીએ તમારી નવી ખુશખુશાલ રચનામાં...

Kinjal Dipesh Pandya 5 year ago

@Rohit bhai...thank u

ધબકાર... 5 year ago

હા, સાચેજ મજા આવી...આ ઝાંઝવા ના નીર જાણે પામી શક્યા..આ સપના ને આ ભવમાં જાણે માણી શક્યા..

Kinjal Dipesh Pandya 5 year ago

વાહ રોહિત ભાઈ...જય શ્રી કૃષ્ણ...ખરેખર આનંદ આવે છે...

ધબકાર... 5 year ago

કુંજ દિપ નું આ મિલન જાણે સર્જાયું ક્ષિતિજમાં આ મિલન...આ ઉર્મિઓ આમજ ઉછાળા લેશે જાણે આ અનોખી પ્રીતનું સર્જન...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Digvijaysinh 5 year ago

પળ બે પળની એ મુલાકાત મને પ્યારી લાગી તારી મૌન રહેવાની આદત મને પ્યારી લાગી..

Kinjal Dipesh Pandya 5 year ago

મૌન ને કયાં લિપી હોય છે!??એતો આંખોથી સમજાય તો ઠીક નહીં તો બધું પાણી હોય છે...

Digvijaysinh 5 year ago

મૌનની લિપી ઉકેલી દો પ્રથમ, તો પછી કૈ શબ્દ જેવું બોલીએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now