The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સાંભળ્યું છે march ending ચાલે છે... ચાલ ને મારાં પ્રેમ નું પણ રિટર્ન ભરી દવ.. શું ખબર કયારે તારા દિલ ની રેડ પડે..😇 -Yaksh Joshi
तारों में अकेला चाँद चमकता है, मुश्किलों में अकेला इंसान डगमगाता है। काटों से घबराना मत ऐ मेरे दोस्त.. क्योंकि काटों में ही अकेला गुलाब मुस्कुराता है। -Yaksh Joshi
શું કહેવું હવે તો તમને.હે.!મારે શરીર નામ ની સોસાયટી માં અેક "હ્રદય" નામનું મકાન છે. જે ઇન્તેજાર ની ઈંટો અને સપનાની સીમેન્ટ થી બનેલી લાગણીઓની દિવાલો છે, આતો તમને ખાલી કહું છું. મારે કોઈ ખૂણો ભાડે નથી આપવો પણ જો કોઈ સાર-સંભાળ રાખવાવાળુ હોય તો કહેજો, રહેવા જરૂર આપવાનો છે -Yaksh Joshi
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છેે, કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છેે... સંજોગોના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો, એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે... -Yaksh Joshi
કંઇ પામવા જેવું ન હતું મારી માટે, તો તેની પાસે કંઈ ગુમાવવા જેવું ન હતું, બે એવા મુસાફરો હતા અમે સાગરના કે જેને કિનારા જેવું કંઈ ન હતું. Bye કીધા પછી પણ એક કલાક વાત થાય, બસ સમજી લો દોસ્તો પ્રેમ ની શરૂઆત ત્યાંથી જ થાય. -Yaksh Joshi
આભાર કોનો માનુ? ઈશ્વરનો કે માતાપિતાનો? એક એ જીવ આપ્યો એક એ જીવતા શીખવાડ્યું. એક એ ચરણ આપ્યા એક એ ચાલતા શિખવાડ્યું. એક એ ઊંઘ આપી એક એ હાલરડાં ગાઇ સુવડાવ્યા. એક એ ભૂખ આપી એક એ વહાલથી જમાડયું. એક એ વાચા આપી એક એ સુંદર વાણી આપી. એક એ જન્મજાત સંસ્કાર આપ્યા એક એ સુસંસ્કારનું સિંચન કર્યું. આભાર બંનેનો માનું. એક શ્વાસ છે એક શ્વાસના પ્રણેતા છે. એક થકી અસ્તિત્વ છે મારું એક થકી અસ્તિત્વની ઓળખાણ છે મારી...❣️ -Yaksh Joshi
હર શ્વાસમાં તારી યાદ મૂકું છું, મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું, સાચવજે મારા આ વિશ્વાસને જતનથી, મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું…. -Yaksh Joshi
આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું , મારી મનોદશાની તને જાણ નહિ કરું ... ભડકે ભલે ભળી જતું ઈચ્છાઓનું શહેર , તારી ગલીમાં આવીને રમખાણ નહિં કરું ... ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ રાહ, પણ ઈશ્વરને કરગરી, વધુ રોકાણ નહિ કરું ... જે છે દિવાલ, તારા તરફથી તું તોડજે તલભાર, મારી બાજુથી ભંગાણ નહિ કરું ... કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ પુસ્તકમાં છાપી પ્રેમને, વેચાણ નહિ કરું ... -Yaksh Joshi
સમજવા છતાં તે ના સમજ બને છે, સબંધો સાચવવાનું નાટક તે જોરદાર કરે છે 😓😓 -Yaksh Joshi
તારી યાદ આવી એમાં મારી શું ભૂલ..... તારી સાથે વિતાવેલી હરેક પલ આજે યાદ આવી... એમાં મારી શું ભૂલ? તારી વાતો માં ખોવાઈ ગયો આજે... એમાં મારી શું ભૂલ? તારી વાતો માં આજે જોરથી હસાય ગયુ... એમાં મારી શું ભૂલ? તારા સપના માં ખોવાય ગયો... એમાં મારી શું ભૂલ? તારી સાથે એકલો-એકલો વાતો કરતો રહીયો... એમાં મારી શું ભૂલ? તારી હસવાની આદત જોય ને હસાય ગયું..... એમાં મારી શું ભૂલ? આજે પાછી _____ તારી યાદ આવી ગઈ.... એમાં મારી શું ભૂલ? -Yaksh Joshi😘
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser