તારી યાદ આવી એમાં મારી શું ભૂલ.....
તારી સાથે વિતાવેલી હરેક પલ આજે યાદ આવી...
એમાં મારી શું ભૂલ?
તારી વાતો માં ખોવાઈ ગયો આજે...
એમાં મારી શું ભૂલ?
તારી વાતો માં આજે જોરથી હસાય ગયુ...
એમાં મારી શું ભૂલ?
તારા સપના માં ખોવાય ગયો...
એમાં મારી શું ભૂલ?
તારી સાથે એકલો-એકલો વાતો કરતો રહીયો...
એમાં મારી શું ભૂલ?
તારી હસવાની આદત જોય ને હસાય ગયું.....
એમાં મારી શું ભૂલ?
આજે પાછી _____ તારી યાદ આવી ગઈ....
એમાં મારી શું ભૂલ?
-Yaksh Joshi😘