The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સ્નેહીની દ્રષ્ટિએ સહાનુભૂતિપૂર્ણ પરંતુ, સ્વયંની દ્રષ્ટિએ સુખદ સંઘર્ષ જ સફળતા સુનિશ્ચિત કરે છે. - SK's ink
અનેક જગ્યા એ જ્યાં સામાન્ય દિવસોમાં બે કોમ વચ્ચે ઘર્ષણનો માહોલ હોય એવી કોમ પણ આજના ઐતિહાસિક દિવસની સાથે મળીને ઉજવણી કરતી જોવા મળશે. 'રામ-મંદિર પ્રાણ પ્રતિષ્ઠા'ના અવસરે આધ્યાત્મિક એકતાની ભાવના આજે છેવાડાના ગામ સુધી પહોંચી રહી છે. દેશ જ્યારે " વિકસિત ભારત "ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે નાગરિકોમાં આવી એકતાની ભાવના ખરા અર્થમાં "રામ-રાજ્ય"ની સ્થાપના કરશે. આઝાદીના સો વર્ષ પૂરા થશે ત્યારે ભારત વિકસિત રાષ્ટ્રની સાથે એક સાંસ્કૃતિક મહાસત્તા તરીકે પણ ઉભરી આવશે ! -SK's ink
पहले जो देखा उसे सच मान लिया, फिर बाद में सुनी-सुनाई बातो को, एक दिन ऊपर वाले ने अहेसाह दिलाया की, सच इन सब से बहोत सुंदर है । -SK
Trying to decode the winning pattern of Successful world leaders. લોકતાંત્રિક દેશોના ઇતિહાસમાં સૌથી વધુ શાસન ભોગવનાર અને જનતા વચ્ચે પ્રસિધ્ધિ મેળવનાર નેતાઓમાં સામે વાળા માણસની માનસિકતા અને વિચારસરણીને સમજવાની કુદરતી પ્રતિભા હોય છે. તેથી અલગ અલગ પ્રકારના માણસો કેવી રીતે વિચારી શકે, તેનાથી તેઓ વાકેફ હોય છે. આ કૌશલના લીધે રાજકીય કરિયરના સૌથી શરૂઆતી તબક્કામાં કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ & જાતિનું ગણિત સમજીને "સોશ્યલ એન્જિનિયરિંગ" કરવું તેઓ માટે સરળ રહેતું હોય છે. પરંતુ આ વોટબેંકની રાજનીતિથી સમાજમાં અશાંતિ પણ ફેલાતી હોય છે તથા લાંબાગાળે સમાજનું શૈક્ષણિક સ્તર સુધરતાં તેની અસરકરકતા પણ ઘટવાની સંભાવના રહેતી હોય છે. તેથી કોઈ પણ દીર્ઘદ્રષ્ટા નેતા સોશ્યલ એન્જિનિયરિંગની રાજનીતિ થકી કરિયારમાં ઉચ્ચ સ્તરીય પ્રગતિ કરી લીધા પછી, તેને ટકાવી રાખવા માટે વિકાસના રાજકારણને પોતાની લાંબાગાળાની નીતિ બનાવતા હોય છે, જેના સુચારુ અમલથી સરકાર પ્રત્યે લોકોમાં સકારાત્મક અભિગમ કેળવી શકાય. પરંતુ વોટબેંકની રાજનીતિમાંથી વિકાસની રાજનીતિનું સંક્રમણ દેખાય એટલું સરળ નથી હોતું. તે કોઈ પણ ક્ષેત્ર/મતવિસ્તારમાં રહેતા નાગરિકોની સામાજિક - આર્થિક - ધાર્મિક - સાંસ્કૃતિક સ્થિતિ અને તેઓના શૈક્ષણિક સ્તર પર નિર્ભર કરે છે.ઉપરોક્ત બાબતોના આધારે જે તે ક્ષેત્ર-વિશેષ માટે સરકાર વિકાસની નીતિ,યોજના અને કાર્યક્રમને આકાર આપે છે, જે વધુમાં વધુ નાગરિકોને આકર્ષી શકે અને સરકાર તથા નેતા પ્રત્યે તેઓનો અભિગમ હમેશાં હકારાત્મક રહે. -SK's ink
બીડી કે સિગારેટ પીતો પુરુષ બાજુમાંથી પસાર થાય છે ત્યારે મન અસહજ નથી થતું, પણ આવું એક સ્ત્રી કરે છે ત્યારે એક ક્ષણ પૂરતું જરૂર એ તરફ ધ્યાન ખેંચાય છે. મનને સમજાવવું પડે છે કે, ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને તેની સ્ત્રી કે પુરુષ બંને પર સમાન અસર થાય છે, તેને લિંગ સાથે કોઈ સંબંધ નથી. પોતાને પ્રગતિશીલ કહેતા માણસના મનમાં પણ સ્ત્રી માટેના સામાજિક માપદંડો કંઇક આ રીતે ઘર કરી ગયેલ હોય છે.
સ્કૂલથી કોલેજ સુધીના બે દાયકાના સમયમાં શરૂઆતથી લઈને અંત સૂધી દરેક તબક્કે જેને નિસ્વાર્થ પણે સાથ નિભાવ્યો હોય તેવા પાંચ અંગત વ્યક્તિ પણ ના મળતા હોય તો, અડધી-પોણી કલાકમાં ચા-પાણી, નાસ્તો અને બે-ચાર પસંદ-નપસંદના સવાલો કરીને આખી જિંદગી સાથ નિભાવી શકે તેવા જીવનસાથીને કેમ મેળવી શકાય ! -SK's ink
उम्मीदों का धुंधलाना, आंखो का नम होना, हिचकी का आना, उम्मीदों का जगना, होठों का मुस्कुराना...! -SK's ink
इस तरह बादल गरजे जैसे मानो धरती के याद करने पर आसमान को हिचकी आई हो... मानो जैसे कुदरत को भी मंजूर न थी ये दूरियां, और बिन मौसम बारिश ने धरती से आसमान को मिला दिया हो ... -SK's ink
दूरियां तो फिर भी ठीक है, पर हिचकियों का क्या करे ! SK's ink
Your Face is Glowing when there is Zero pimple, But Real Happiness Is when you realise that ' I'm the Most Good looking person on earth, No matter with Pimple or Zero pimple... Now Consider Your Face is Life, Pimple is problem and Good Look is Happiness and Re-read this sentence ! - SK' s ink
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser