The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સ્ટ્રેસ અને પરફેક્સન સાથેનું કાર્ય એ બંનેને પિત્ઝા અને ચીઝનો સંબંધ છે. ચીઝ વગરનો પીત્ઝા કલ્પના કરી જોજો..! સ્ટ્રેસ મેનેજ કરશો તો કાર્યો આપો આપ પરફેક્ટ કરી જ શકશો. *ૠત્વિશ્વ*
એકાદ-બે વસ્તુ બગડે એટલે બધું જ બગડતું નથી.બધું જ બ્લેક એન્ડ વાઈટ હોતું નથી .સંપૂર્ણ કાળો અને સંપૂર્ણ સફેદ વચ્ચે ૩૦ હજાર અલગ અલગ શેડ્સ હોય છે .સફેદ ક્યાં પૂરો થયો અને કાળો ક્યાંથી શરૂ થયો એ કહેવું અશક્ય છે. બધું જ બરાબર ભલે ન હોય પણ એકંદરે બધુ બરાબર હોય છે માટે દુનિયા પ્રગતિ કરતી રહે છે. આશાવાદી બનો. તકો આપની રાહ જોઈ રહી છે. 😍🌹😍 ૠત્વિશ્વ
એકાદ-બે વસ્તુ બગડે એટલે બધું જ બગડતું નથી.બધું જ બ્લેક એન્ડ વાઈટ હોતું નથી .સંપૂર્ણ કાળો અને સંપૂર્ણ સફેદ વચ્ચે ૩૦ હજાર અલગ અલગ શેડ્સ હોય છે .સફેદ ક્યાં પૂરો થયો અને કાળો ક્યાંથી શરૂ થયો એ કહેવું અશક્ય છે. બધું જ બરાબર ભલે ન હોય પણ એકંદરે બધુ બરાબર હોય છે માટે દુનિયા પ્રગતિ કરતી રહે છે. આશાવાદી બનો. તકો આપની રાહ જોઈ રહી છે. 😍🌹😍
સમજ એટલે.?? ક્યારે શું છોડી દેવું એની આવડત..! *ૠત્વિશ્વ*
We always feel that Life of others is Better than us. But, we always Forget that We are also "Others" for Some one. -Rutambhara Thakar
नींद मृत्यु का दैनिक अभ्यास है । -Rutambhara Thakar
કોઈ ફરક ના પડે ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય, બસ કૃષ્ણ જેવો દોસ્ત તમારી જોડે હોવો જોઈએ..❣️ -Rutambhara Thakar
*શબ્દ:શબ્દ વાગ્યાં* વાણીનાં આધિપત્ય પર મૌનની લાચારી, અહીં શબ્દવેધી બાણ જે ઝેલે એ જાણે...! બોલ્યાં વગર ઘણું બધું કહી જતાં લોકો, અહીં ચૂપ રહી મૌનની ભાષા સમજે એજ જાણે...! બોલનારનાં અહીં વેચાય બોર ને નવ બોલ્યાંમાં નવ ગુણ, અહીં આવા બેવડાં ધોરણો જે સહે એજ જાણે...! વાણી એ તો શબ્દો થકી જ રૂડી એ વાત જાણતાં સહુ, તો ય શબ્દોનાં તમાચા જેણે ખાધાં હોય એજ જાણે...! આમ તો વક્તાનાં શબ્દો જ એની મહા મૂડી, ચૂપ રહેવાની સજા શું છે એ બોલકા હોય એ જ જાણે..! શું કરીએ..? ચૂપ રહીએ કે બહુ બોલીએ આ વ્યથાની વાત, જેને રોમેરોમ શબ્દો વાગ્યાં હોય એ જ જાણે...! ૠતંભરા વિશ્વજીત *ૠત્વિશ્વ*
*શબ્દ:સ્પર્શ* તમારી લાગણીઓની હેલીમાં એવા થયા તરબોળ કે, બંધ આંખે પણ સ્પર્શની એ ઓળખાણ અમે અકબંધ રાખી છે...! આમ તો સુંગંધ પારખવામાં તો એવાં માહિર કે, બંધ નાકથી પણ સુવાસની એ ઓળખાણ અમે સદાબહાર રાખી છે...! તમારા સ્પર્શનાં અનુભવની તો નિરાળી છે ઓળખ, ટેરવાંની હલચલ પરથી સમજવાની એ કોશિશ અમે બરકરાર રાખી છે...! તમારા આગમન પહેલાં જ તમારી સુગંધ તમારા આવવાની ચાડી ખાય, ત્યાં તો વળી સ્પર્શની એ વાત જ અમે કોરાણે રાખી છે...! સ્પર્શ અને ગંધ તો ઈન્દ્રિયાતીત જ્ઞાન, છ યે ઈન્દ્રિયો પર એ મહારત અમે અવિરત જાળવી રાખી છે...! ૠતંભરા વિશ્વજીત *ૠત્વિશ્વ*
*શબ્દ: શરમ કરો* એક પગ હોય કબરમાં, તો ય ડોસો હોય કાયમ કેફમાં ...! શેનો કેફ અને શેનો નશો? ડોસાને ફરક ન પડતો કશો..! એની મસ્તીમાં રહેતો કાયમ રમમાણ, કરી નશો કાયમ મચાવતો રમખાણ...! ડોસી ફરતી કાયમ બાવરી બિચારી, ડોસો વર્તન કરતો કાયમ અવિચારી...! ડોસી કહેતી ડોસાને ઉંમરનો તો લિહાજ કરો, ડોસી વારંવાર કહેતી હવે તો શરમ કરો...! ડોસા- ડોસી વચ્ચે થતી રોજ ચડભડ, લોકો ટેવાઈ ગયાં આ તો એમની રોજની ગડબડ..! ૠતંભરા વિશ્વજીત *ૠત્વિશ્વ*
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser