The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
भजन कर भजन कर नित नाम समय वह्याॆ जाय तुनॆ शरम ना आवॆ,,, ! तॆज का तॆज है नुर का नुर है प्रॆम नी ज्यॆात काॆ पुरण पावॆ,,, ! सब्द का दॆह है सुरत कर समरणी पुर्व ना पुय्ण कॆाइ पुरुष पावॆ,,, ! सदगुरु सबद मा रह्यॆा लवलीन ताॆ आठॆ पॆार आनंद पावॆ,,, ! त्रीवीधता निकट आवॆ नहि करॆ जमजाॆर तॆा लात खावॆ,,, ! दास सवा नॆ स्वामी फुलगरजी मळ्या चरण प्रताप थी गुण गावॆ,,, ! ऎम दास सवा नॆ सदगुरु मळ्या निस दिन नुर मा नुर लावॆ,,,
ગમે તેટલું દર્દ, દુઃખ, ડર હોય, તે તમારી અંદર જ છે. તમારા સ્વયં બનાવેલા પાંજરામાંથી બહાર આવો તમે પણ સિકંદર છો. -Ram Gareja
બદલાઈ બહુ ગયો છું, તમના મળ્યા પછી મારો મટી ગયો છુ હુ, તમને મળ્યા પછી મારું હતુ શું નામ, કોઈ તો કહો મને એ પણ ભુલી ગયો હું, તમને મળ્યા પછી શાણા થવાનો સ્વાદ, કદી મળ્યા નહીં પાગલ બની ગયો છું, તમને મળ્યા પછી પથ્થર હતો તેથી જ તો નીંદા થતી હતી ઇશ્વર બની ગયો છું, તમને મળ્યા પછી
નથી પરવા તને મારી , છતાં હું તો તમારો છું. સદા તું તો સ્વતંત્ર છો , પારાધીન હું તો તમારો છું. હ્રદય ની રાજગાદી પર , પ્રેમથી પધરાવી ને ચડાવું ફૂલ આંસુઓ ના , પુજારી હું તમારો છું. સંભારૂ હું તમને જ્યારે , ત્યારે બધુ વિસારું છું દુનિયા ચાહે સ્વ જાને , દીવાનો હું તમારો છું. જુગારી જીંદગી નો હું , ગયો છું દીલને હારી હવે તો ઓસીયારો હું , સદા માટેને તમારો છું. ચકોરી જેમ ચાહે , ચાહું તેમ હું તમને ચાતક મેઘના જેવો , તરસ્યો હું તો તમારો છું. માણેક હાલ મારાની , ખબર પૂછે કે ના પૂછે રીબાતો હ્રદય નો રોગી , વિયોગી હું તો તમારો છું.
https://open.spotify.com/episode/5oBpTZbZUEJmCViBIZCXQe?si=9-Vish1XQgW01lpjrEitNg&utm_source=native-share-menu
*દિલને નથી કરાર તમારા ગયા પછી ,* *આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી...* *યત્નૉ કર્યા હજાર તમારા ગયા પછી ,* *લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી...* *વીતી રહ્યૉ છે એક સરીખૉ સમય બધૉ ,* *શું સાંજ શું સવાર તમારા ગયા પછી...* *ખીલે તૉ કેમ ખીલે કળી ઉર-ચમન તણી ,* *આવી નથી બહાર તમારા ગયા પછી...* *મહેફિલ છે એ જ એ જ સુરા એ જ જામ છે ,* *ચડતૉ નથી ખુમાર તમારા ગયા પછી....* *જીવતૉ તાંતણૉ છે તમારા જ દમ સુધી ,* *તૂટી જશે ધરાર તમારા ગયા પછી.....* * નાઝિર ને છેક ઑશિયાળૉ ને તમે કરૉ ,* *કરશે ન કૉઈ પ્યાર તમારા ગયા પછી....* * નાઝિર નૉ સાથ છૉડી જનારા જરા કહૉ ,* *કૉને કરે એ પ્યાર તમારા ગયા પછી.....*
ના હું અમસ્તો જળમાં લીટા કરી રહ્યો છું; રત્નોને શોધવાના રસ્તા કરી રહ્યો છું. ઉપદેશ ઈશ કેરો આપું છું નાસ્તિકોને, પત્થર જો થઇ શકે તો હીરા કરી રહ્યો છું. વર્ણન નથી હું કરતો આદમના અવગુણોનું મારી જ જીભે મારી નિંદા કરી રહ્યો છું. એ રીતથી ઉપાડ્યા આજે કદમ મેં ‘નાઝિર”; ધરતીથી જાણે છૂટા-છેડા કરી રહ્યો છું.
સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા, બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક, જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે, તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક. ॥૧॥ ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં, પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર, ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે, પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર. ॥૨॥ કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી, ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર, રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા, ડણંકી મામલે શુરા કરે મારામાર. ॥૩॥ હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા, વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક, ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં, મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક. ॥૪॥ બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ, તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ, લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી, મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ. ॥૫॥ હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી, ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન, બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી, સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન. ॥૬॥ લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા, કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ, હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા, બધાં ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ. ॥૭॥ લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા, ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ, રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા, જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ. ॥૮॥
વીર રામવાળાની પ્રશસ્તીનું સપાખરૂં કાવ્ય સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા, બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક, જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે, તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક. ॥૧॥ ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં, પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર, ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે, પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર. ॥૨॥ કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી, ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર, રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા, ડણંકી મામલે શુરા કરે મારામાર. ॥૩॥ હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા, વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક, ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં, મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક. ॥૪॥ બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ, તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ, લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી, મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ. ॥૫॥ હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી, ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન, બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી, સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન. ॥૬॥ લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા, કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ, હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા, બધાં ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ. ॥૭॥ લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા, ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ, રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા, જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ. ॥૮॥ ધડકયા પાતાળ શેષ થડકી લાગીયા ધકા મરડયા કોરંભ પીઠ ઉથડીકયા જોર થડકીયા જે ટાણે છેડા દિગપાળ થયા ફાળે ચડી ચકડાળે ઢાળ મેદની ચહુકાર... (૯) ધંધ લાગ્યા લંકાવાળા રામચંદ્ર જેમ ધાયા કૌરવા પાંડવા જુદ્ધ મચાયા કિસાણ પૃથ્વીરાજે બળી ભોગ દીધા હતા ફેર પાછાં ગર્યુવાળા ભુખ્યા હતા જાગીયા ગ્રીધાણ.. (૧૦) ઝરૂખે અટારી નારી ગોખલામાં લાગી જોવા કંથા રહ્યા જીવતા કે હારી આવ્યા હામ કુટે ભાખી ચૂડલાળી બોલે રોગી બાંગ કાળી વિધવારી રૂવે હારી, એક ધારી વામ... (૧૧) લાંધણી ઘણા દિહતી લાગી ખાગ ભ્રખ લેવા કુંવારી ઉતરી પરી, વરેવાને કંથ રૂઢમાળા વાળા માથા શંકરે પરોવ્યા રોગા ગણીયાણ કહેવા લાગ્યા જુદ્ધવાળા ગંથ... (૧૨) ધખ્યા કાઠીયારા જામ, ગામે ગામ દીધી ઢાળી હાજા ખાળી બેઠા ભાળી, ફોજરા હે ઠાઠ લખુદળા ભડાવાળા કરે નકો કોઈ લાળી, પરજાળી દિયાટાળી, ગામડારા પાટ... (૧૩) ગંગાજારા પડેધારા રગતાળા મચે ગારા અષાઢારા મેઘવારા તેગ ધારા એમ ધધુળ્યા ફોજરા રામ રીંછવાળા જેમ ધર્યા ઝબકે વીજળી ખાગ વાદળામાં જેમ... (૧૪) વાળા નામ સાંભળેથી ગામડામાં ઢોલ વાગે ફાળે લાગે નરાનારી, પાડીયા વીફોમ સૂવે નકો રાત બાધી બીબીજાયા કાદે સુખે ઝાળા ફાળા તેને દખે પોઢે નકો જોડ... (૧૫) થૂલ પૃથ્વી રે માથે શૂરા આવા નકે થયા કીયા વેર હડાહડ તેગરા કામેવ ગંઠીચોર થયા બિયા ગતા બોળ નામ ગયા રીયા જુગો જુગ વાળા ગોલણરા રામેવ... (૧૬) આ સપાખરુ ગીત *ગીગા ભગત બારોટે* બોરીયાગાળે રામવાળા ને મોઢામોઢ સંભળાવેલુ જય વાળા ના સૌરાષ્ટ્ર ના સિંહ સપૂત વાળા ને લાખ લાખ વંદન લી--- જીતુ રાવળદેવ દેવગાણા
રૂડી અને રઢીયાળી વળી હરીયાળી ને હેતાળ.... હે ચારણ..ચારણ ગીર નથી છોડવી તારા પહુડા ને પાછા વાળ. ★ આંબેથી ઊડ્યા,બાવળ મન બેહે નહીં; અમે ચંદનવન ચૂક્યા,હવે વન વિહામો નહીં. ★ લાગલ હત જો લાય,અમે આડા પાડીને ઓલવત; આ તો સળગી ગર્ય સગા,આજ હડેડયો ડૂંગર હેમીયા ★ ડૂંગર ઉપર દવ બળે,ખન ખન ઝરે અંગાર ; જા કી હેડી હલ ગઈ,વા કા બૂરા હવાલ. ★ વાટ વિહામો ના મળ્યો,ના પ્રીતે પોંખાણા, માનસરોવરના હંસલા...અમે વન વન વીંખાણા. ★ કરતાં સોબત શ્વાનની બે બાજુનું દુ:ખ ખિજ્યું કરડે પિંડીએ રિઝ્યું ચાટે મુખ ★ બોલનારો બોલી ગયો,ઊડી ગયો આકાશ, કોયલને પનારો પડ્યો,ઘૂવડ સાથે ઘરવાસ. ★ ભોં બીજી ભાળેલ નહીં,કયો જાવું કિસેં ? તેં બેહાડ્યા તિંસેં,અમે બેઠા રઈએ બાનરા ! પહેલો નામ પરમેશ્વરો જેણે જગ માંડયો જોઈ,,, નર મુરખ હમજે નહી મારો હરી કરે સો હોઈ,,, સાણે વીજું સાટકે, નાંદે અમારા નેસ; કુંવર બચ્ચું કુંજનું, બેઠી બાળે વેશ. ★ ગર મોરાં, વન કુંજરાં,આંબા ડાળ સુવા; સેણ કવચન, જનમ ભોમ, વીસરશે મુવાં. ★ આજ આનંદ આજ ઊછંરગ આજ નૈનોમા નેહ સખી અમારા આગણે આજ કંચન વરસે મેઘ એક શબદ ગુરૂ દેવ કા, તાકા અનંત બીચાર થાકે મુનીજન પંડીતા ,જાકો વેદ નો પામે પાર ધિંગાને ધાંન દલ ભરી દિધા પણ ઓલા રાકાથી રૂઠૉ ફરે, તારી પાહે નય પરધાન તને કૉન સમજાવે શામળા,
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser