The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હવે કંટાળા ના ખેતર ને ખુશીની વાળ કરજો. હવે ક્રોધ ના મકાન માં પ્રેમ ની દીવાલ કરજો. હવે દરવાજે તોરણ નહિ દીવા કરજો. કારણ કે રાધાને મળવા કાન આવે છે. - નીલ
હવે છોડી દેજો ઉદાસીના આકાશ ને, કારણ કે હવે પ્રેમ મળવા આવે છે. હવે છોડી દેજો વહાણ ની પત્વાર ને, કારણ કે હવે મોજા મળવા આવે છે. હવે છોડી દેજો મૃત્યુ ના ભય ને. કારણ કે હવે જીવન મળવા આવે છે. હવે છોડી દેજો ભક્તિ ને, કારણ કે હવે ખુદ કૃષ્ણ મળવા આવે છે રાધાને. - નીલ
મારા અને તારા પ્રેમ ની વાતો કોણ કરશે? લાગણીના પ્રેમની વાતો કોણ કરશે? હું અને તું એક મેક થી ડર શું તો કેમ ચાલશે? હવે તો સમય ને પણ સમય આપ્યો. તારી અને મારી વેદના કોણ સમજશે. વડીલોની વાતો વડીલો જેવી. તારા અને મારા પ્રેમ ની વાતો કોણ કરશે......? - નીલ.
છોકરો: પપ્પા બહેન ને કેમ છે. પપ્પા: તેની તબિયત બરાબર છે. ડોકટરે કીધું છે હદય માં કાણું છે.પરંતુ ઓપરેશન થી ઠીક થઈ જશે છોકરો: પપ્પા હું તમારો એકનો એક છું અને અમેરિકા છું નહિ આવી શકું.પરંતુ પપ્પા બેન ના હદય માં કાણું છે. તમે મન માં કાણું નઈ રાખતા ભગવાન સહુ સારા વાના કરશે.
આકાશ માં પતંગ બની ને જોજો પૃથ્વીને, કારણ કે જેટલી જડપ થી ઉપર ગયા એટલી ઝડપ થી નીચે આવશું.શરત એટલીજ કે શરીર પતંગ જેવું રાખજો.
આ હતાશા ના દિવસો, અંદર ને અંદર એકલા. આ ખુશી નાં દિવસો બહાર ને બહાર એકલા. આ દુઃખ નાં દિવસો ફરી પાછા તમે અને હું. તો પછી અંદર દિવાળી નો દિવડો પ્રગટાવો હંમેશા સાથે ને સાથે!!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser