આ હતાશા ના દિવસો, અંદર ને અંદર એકલા.

આ ખુશી નાં દિવસો બહાર ને બહાર એકલા.

આ દુઃખ નાં દિવસો ફરી પાછા તમે અને હું.

તો પછી અંદર દિવાળી નો દિવડો પ્રગટાવો હંમેશા સાથે ને સાથે!!!

Gujarati Funny by Ramoliya Nalin : 111045093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now