આસમાની રંગ ની ઓઢણી હોય અને તારો સાથ
મેઘધનુષી મોસમ અને તારા હાથ માં મારો હાથ
સાથે તમે હોવ તો શું કેહવુ પ્રિયે
આથમતા આ સૂર્ય ને જોઉ કે માણુ તારો સંગાથ

Gujarati Shayri by Nima Rathod : 111497705
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now