તારી સાથે રેહવું એક સપના જેવું છે. આશ્ચર્ય એ વાત નું છે કે અમે સપના માં પણ અંતર જાળવી રાખ્યું છે
કેહવુ હોય છે ઘણું તને પણ તારી ભાવવિહિન આંખો એ આ સમજાવી રાખ્યું છે.
કેમ કરી ને પાસે આવું એક વખત તો પેહલ કર બસ આજ વાત થી મન મનાવી રાખ્યું છે.

Gujarati Thought by Nima Rathod : 111398431
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now