The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નવા વર્ષના સૌને જય શ્રી કૃષ્ણ 🙏 ચાલને એકવાર તો જીવતાં શીખીએ, જો થાય તો માણસ બનતા શીખીએ,, બીજાની ભૂલ જોવાનું રહેવા દઈએ, જોને ખુદની ભૂલ સુધારવા નું શીખીએ,, બધું તુલા પર રાખવાનું રહેવા દઈએ, થોડું ઘણું નસીબ પાસેથી પણ શીખીએ,, સગપણ માં આમ સાંધા ક્યાં સુધી દઈએ,, થોડું હવે "દવે" બાળકો પાસેથી પણ શીખીએ,
अंधों की बस्ती नहीं थी,, वह तो पूरा "शहर" था,, आंख वालों को "सूली" पर चढ़ाने का नियम था,, बिनती करता रहा "बेशुमार" खुदा से बचाले ए "खुदा" कैसे बचाता बेचारा, अंधों का तो वह खुदा था,,
न रांझा कुछ बोल सका, चुप क्यों रहि हिर,, दुनिया तो बहुत बोली, बस सदमे"मैं" थे फ़कीर,, सदमे"मैं" थे फ़कीर......
પપ્પા મારા,, ક્યારે વૃદ્ધ થઈ ગયા. ખબર જ ના પડી જોત જોતા માં વર્ષો વીતી ગયા. ખબર જ ના પડી કૈલાશ ને ગિરનારથી પણ વધારે એનું ઊંચું કદ છે. એ ક્યારે વાંકા ચાલવા માંડ્યા. ખબર જ ના પડી "બાટાની" દુકાન સામું થોડીવાર સ્થિર થવાઈ જતું. ઘરે બીટા ને જોયા પછી બધું આમજ ખોવાઈ જતું timex ટાઇટન ને સિટિઝન ની ખબર તો બધી હતી, શર્ટ પેન્ટ ને શાળામાં ખોવાઈ જતા ખબર જ ના પડી, કારતક ફાગણ ને શ્રાવણની એને ક્યાં ખબર જ હતી, એક પિતા એક પુત્ર એક પતિને કશી ખબર જ ના પડી, સૂર્યનો ઉદય ને ચંદ્રનો ઉદય તો થતો રહેતો સમયસર, જાગરણના ઉપવાસની તો તને ખબર જ ના પડી, કેટલામાં ભવે ચુકવીશ તું ઋણ "દવે" હવે ઋણના રોજમેળની તો તને ખબર જ ના પડી,, ખબર જ ના પડી,
કુવાળી ઉપર પગ નહીં પણ આખું જીવન મારી બેઠા હોય એવા શું શિક્ષિત મૂર્ખો માટે પણ એક તિથિ રાખવી જોઈએ,, લી. આપનો વિશ્વાસુ "દવે"
ना उम्मीद रखता हूं, ना हौसला खोता हूं, हर एक कदम धीरे से चलता हूं, ना तेवर बदलता हूं, ना जेवर बदलता हूं, अपनों के लिए अपने को खोता हूं, ना दिन देखता हूं, ना रात दिखता हूं, हर एक पल में आसमान देखता हूं, चाहे तो खींच ले सांस जिंदगी की ए "खुदा" मरने के बाद मुस्कुराने का मैं जिगर रखता हूं, हिरेन दवे
સ્વપ્નનો ઘણા અધૂરા રહી જશે, ( તો શું થયું ) ઉંમરનો પણ સાથ નહીં મળે, ( તો શું થયું ) જેનો સાથ જોઈતો હતો, તે નહીં મળે, ( તો શું થયું ) જેનો સાથ નથી જોઈતો તેનો મળશે, ( તો શું થયું ) હસ્તરેખાઓ પણ સાથ છોડી દેશે, ( તો શું થયું ) ગ્રહો પણ વેર-વિખેર થઈ જશે, ( તો શું થયું ) ભટકતો રહીશ તું ચોરાસી લાખ, ( તો શું થયું ) મળશે જે ભવ માં તારો સાથ, ( તો પૂર્ણ થયું ) "હિરેન દવે"
- માણા ગામનો ઇતિહાસ મહાભારતના સમય સાથે સંકળાયેલ છે. એવું કહેવામાં આવે છે કે પાંડવો આ માર્ગ દ્વારા સ્વર્ગમાં ગયા હતા. મહાભારત સમયગાળામાં બનેલો પુલ આજે પણ અસ્તિત્વમાં છે, જેને 'ભીમા બ્રિજ' તરીકે ઓળખવામાં આવે છે. - સરસ્વતી નદી ચોક્કસ લુપ્ત થઈ ગઈ છે, પરંતુ તમે હજી પણ તેને માણા ગામમાં દર્શન કરી શકશો. અહીં એક ધોધ ગામના છેવાળે ખડકોની વચ્ચેથી પડતો જોવા મળે છે. તેનું પાણી અલકનંદા નદીમાં એકમેક થઈ જાય છે તે સરસ્વતી નદીનું મૂળ માનવામાં આવે છે. - એવું કહેવામાં આવે છે કે જ્યારે પાંડવો આ ગામમાંથી સ્વર્ગમાં જતા હતા, ત્યારે તેઓએ અહીં હાજર સરસ્વતી નદી માંથી માર્ગ શોધ્યો હતો, પરંતુ સરસ્વતીએ તેમને માર્ગ આપ્યો નહીં. આ પછી, મહાબાલી ભીમએ બે મોટા ખડકો ઉપાડ્યા અને તેને નદીની ટોચ પર મૂકીને પોતા માટે એક રસ્તો બનાવ્યો અને આ પુલને પાર કર્યો આ પુલને ભીમા બ્રિજ કહેવામાં આવે છે. - આ ગામમાં વ્યાસ ગુફા પણ છે. એવું કહેવામાં આવે છે કે આ ગુફામાં વેદ વ્યાસ જીએ મહાભારત મૌખિક રીતે બોલતાં ગયા અને ભગવાન ગણેશ તેમને લખતાં ગયા, - આ સાથે જ સરસ્વતી નદીનાં ધોધનો ખૂબ અવાજ હોવાથી ભગવાન ગણેશને વેદ વ્યાસજી નાં શબ્દો સાંભળવામાં હેરાનગતિ થતી હતી, તેથી ભગવાન ગણેશે સરસ્વતી નદીને વિનંતી કરી કે થોડીવાર ધોધ ને રોકી શકાય, પણ સરસ્વતી નદી ના કહી, તેથી ગણેશજી એ શ્રાપ આપ્યો, કે થોડે દૂર જઈને તમે તમારું અસ્તિત્વ ગુમાવી દેશો, - માણા ગામ ઔષધિઓ ( જડીબુટ્ટી ) માટે પણ પ્રસિદ્ધ છે. એવું કહેવામાં આવે છે કે અહીં મળી આવેલી બધી ઔષધિઓ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. આ સિવાય, એવું પણ કહેવામાં આવે છે કે આ ગામમાં જે પણ વ્યક્તિ આવે છે, તેની ગરીબી દૂર થઈ જાય છે. - માણા ગામ ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં આવેલું છે, હિરેન દવે
તું છે એમાં શંકા તો નથી, મારી શ્રદ્ધા વગ વારી તો નથી,, હશે રસ્તાઓ સ્થિર ત્યાં ના ત્યાં, તારું સ્થાન જ્યાં ને ત્યાં તો નથી,, ક્યા બ્રહ્માંડમાં વૈકુંઠ હશે તારું ભલા, શું માર્ગ પણ અદ્વેત હશે તારો ભલા,, મોર પંખ ની રચના તેજ તો કરી, અશ્રુઓ માં રંગોળી તેજ તો કરી,, તું તુંજ છે એમાં શંકા તો નથી, "દવે" ની સહનતા ખૂટી તો નથી,,
વરસાદ ડોર કરે તે સારું લાગે, પણ માણસ ડોર કરે તે ખરાબ લાગે,,
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser