The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
fly for survival, fly for achievement, fly for enjoyment, fly for destiny.... BUT, Never FORGET to take rest for living peaceful life..😇
#निर्दयी निर्दयी कौन है? निर्दयी .... जो खुद पर दया करना भूल गया है , जो बुरे कर्म करके अपना ही नुकसान पहुंचा रहा है , जो बेपरवाह बनकर कुछ भी बोल देता है, जो किसी ने नहीं देखा बोलकर खुद को ही धोखा देता है, जो अपने आप को तकलीफ पहुंचा कर आगे बढ़ता है , जो भूल जाता है ,की खुद के अंदर भी एक भगवान है , और उस भगवान पर दया रखना भूलकर .... निर्दयी बन जाता है .
#Rebellious i want rebel towards the people, who used to speak hurtful, who used to do harm others, who used to being malicious, who used to do wrong, who used to become selfish, and who are not even trying to become HUMAN
#ઉગ્ર હે ઉગ્ર માનવ!!! સજીવ-નિર્જીવ નો ભેદ ભૂલેલો , ઉગ્ર તું શાંત થા.. કમાણી પાછળ દોટ મુકેલો,ઉગ્ર તું શાંત થા.. પૈસા પાછળ સંબંધ છોડી દેતો,ઉગ્ર તું શાંત થા.. બીજાની લાગણીને સૂડીએ ચડાવીને આગળ વધતો, ઉગ્ર તું શાંત થા.. ઘમંડી બનીને ગુસ્સામાં લાલ પીળો થતો, ઉગ્ર તું શાંત થા.. અધીરાઈને વળગી રહેલો,ઉગ્ર તું શાંત થા.. જીવન એક જ છે તે જાણીને,હવે ઉગ્ર તું શાંત થા..
#પતંગ જીવનની આ પતંગને સંભાળી ને રાખજો.. તેની આ દોરી ને મજબૂત બનાવજો. તેની આ દોરી તમારા હાથમાં જ રાખજો. પરિશ્રમ, સચ્ચાઈ, પ્રામાણિકતા, નીતિ નાં દોરી પર રંગ ચડાવજો, જેથી કરીને તમારી પતંગ કોઈ આરામથી કાપી ન શકે. અન્ય ની પતંગ કાપવા કરતાં ,પોતાની ઊંચી ઉડાવજો. બસ,આ ઉડાન ની મજા માણજો... કારણકે, એક ના એક દી' આ પતંગ કપાવવાની જ છે.......
#શૂરવીર શૂરવીર એ જેને કોઇ ડર નથી. શૂરવીર એ જેની કોઈ પાબંધી નથી. શૂરવીર એ જે પોતાની ક્ષમતાને જાણી ગયો છે. શૂરવીર એ જેને નિર્બળતાને હરાવી દીધી છે. શૂરવીર એ જેને પોતાના પર કાબૂ મેળવી લીધો છે. શૂરવીર એ જેને લક્ષ્ય સાધવામાં કોઈ રોકી શકતું નથી અને આવા જ શૂરવીરો... સફળતાના સરે પહોંચે છે ને તેને રોકવાની શક્તિ કદાચ કોઈનામા નથી'
# અંતર્મુખ હે માનવ ! તે ખૂબ દુનિયા ભાળી, હવે તું અંતર્મુખ ને જો.... તે ખુબ અન્યના શબ્દ સાંભળી લીધું ,હવે તું અંતર્મુખ ને જો ... તે ખૂબ બાહ્ય હાસ્ય બતાડી દીધું ,હવે તું અંતર્મુખ ને જો ... તે ખૂબ સુખના માર્ગ શોધી લીધા ,હવે તું અંતર્મુખ ને જો ... તે ખૂબ મૃગજળ નું કાર્ય કરી લીધું,હવે તું અંતર્મુખ ને જો ... કારણકે... સત્ય સુખાનંદ અંતર્મુખ સિવાય ક્યાંય નથી .
#પરિચય હે ભગવાન! મને આ પરિચય આપ. હું એક માણસ બનું.. જે બીજાનું ભલું ઇચ્છે જે સાથે મળીને ચાલે જે બીજા પ્રત્યે દયાભાવ રાખે જે પૃથ્વી પરના દરેક માણસ ને પરિવાર માને જે તારા દર્શન તારા દરેક બાળકમાં કરે જે અવગુણોથી સદા દૂર રહે જે તારી પ્રેમાળ છત્રછાયામાં હંમેશા સુરક્ષિત રહે હે ભગવાન મને આ પરિચય આપ.
✍✍✍ #शिकार 💥 यह नैना शिकार ढूंढते है....👀 शिकार तुम्हारे अवगुणों का, शिकार तुम्हारी बुरी सोच का शिकार तुम्हारे झूठे घमंड का, शिकार तुम्हारे बुरे व्यवहार का, शिकार तुम्हारे अधर्म का, यह शिकारी नैना👁️🗨 ,तुम्हें धो कर स्वच्छ कर देंगे👁 ✍🏻✍🏻✍🏻
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser