Quotes by Ayushi Gandhi in Bitesapp read free

Ayushi Gandhi

Ayushi Gandhi

@ayudax


આંખોમાં ન શોધો અમને 👀💕
અમે તો દિલમાં વસી જઈસુ, 💞
ઈચ્છા જ હોઈ જો મળવાની 💝
તો બંધ આંખે પણ મળી જઇશું 😍💌.....

પ્રેમ એટલે...
મારા શબ્દે તુ, અને તારા મૌને હુ

મારા સ્મિતે તુ, અને તારા ગુસ્સે હુ !

મારા સુખ માં તુ, અને તારા દુઃખમાં હુ !

મારા સ્મરણે તુ, અને તારા વિરહે હુ ..

Read More

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઈએ...
જે નથી આપણું છતાંય આપણું હોવું જોઈએ...
નામ વગર ના સંબંધમાં પણ એવું એક નામ હોવું જોઈએ...
હાથ પકડી બેસવું છે એમ આપણું મન કેહવુ જોઈએ...
કશું જ નથી જોઈતું મારે તારી પાસે થી...
બસ તારા ચહેરા પર નિર્મળ હાસ્ય હોવું જોઈએ...
આવું કહેનાર તમારા જેવું જીવન માં હોવું જોઈએ...

Read More

કે હશે તારા આશિકો ગણા ,
પણ તને દિલ માં રાખનાર હું એકજ છું.....

કે પામતા હશે લોકો તને નજરો થી,
પણ આંખો થી ચાહનાર હું એક જ છું....

અને છેલ્લી કડી...

કે હશે અમીરો ની મહેફિલ માં મશહુર તું,
તો શેહરો ના મોટા આશીકો માં હું નામ રાખું છું..... ❣️

Read More

તારો સંગાથ મને તાપણા જેવો લાગે,
ટાઢા શિયાળે અંગારા જેવો લાગે.

રાતે મળે એ હૂંફ જેમાં બાફ મળે,
એ હાથનો સ્પર્શ મને વ્હાલો લાગે.

તારા બદનની સુગઁધ ફૂલો જેવી લાગે,
તું હોય પાસ તો શિયાળો પણ મધુર લાગે.

રૂઠેલા હૈયાને પણ અહીં પ્યાર લાગે,
તારા અહેસાસનો એ આગોશ મધુર લાગે.

ગઝલ લખતા પણ હવર ક્યાં વાર લાગે,
તારી નજરોની એ નજાકત હૈયાને રૂપાળી લાગે.

Read More

એક વાત કહું? ....
હું શું કહું? તું કેને ...

આટલું કેવામાં ગણું બધું કહી જાય છે.....
મારી સાથે નથી એ ,રોજ મારા શબ્દો માં મળી જાય છે...
ક્યારેક એ મને મારા કરતાં વધારે યાદ આવી જાય છે....
વાતો તો રોજ થાય છે, પણ મુલાકાતો ના ક્યારેક
સપના જોવાય છે....
મળું છું એને તો સમય ત્યાંજ અટકી જાય છે...
અને જો ના મળે તો બધું એની યાદો માં જાય છે.....

હું શું કહું? તું કેને ...
આટલું કેવામાં ગણું બધું કહી જાય છે.....

Read More

હળવેથી પ્રવેશેલી લાગણી
જ્યારે હ્રદયને સ્પર્શી જાય છે પછી
પ્રેમનાં સંબંધની સાથે મિત્રતાના સંબંધની પણ શરૂઆત થાય છે,
દિવસ આનંદ ભરેલો રહે છે
અને રાત એના સપનાંથી સજેલી રહે છે
આંખોમાં એક ચહેરો સતત દેખાતો રહે છે,
મીઠી મુલાકાતોમાં દિલની વાતો શેર થાય છે
એક બીજા વગર ઘડીએ ચાલશે નહિ
એવું દિલમાં ફિલ થયા કરે છે,
થોડા સમયમાં સ્ત્રી સંયમ પરનો કટ્રોલ રાખી શકતી નથી અને સ્ત્રી પુરુષનું પરિપૂર્ણ મિલન થાય છે,
મિલન પછી સ્ત્રીની લાગણી વધી જાય અને પુરુષની ઘટી જાય છે.
લાગણીનો સ્પર્શ વ્યક્તિ પર કબજો કરી રાખે છે.❣️

Read More

તમારી આંખ માં જોયું તો એક ઉખાણું મળ્યું.... 👀💌
કે તમારી આંખ માં જોયું તો એક ઉખાણું મળ્યું.....,!!!

તરતાં તો આવડતું હતું...
કે તરતાં તો આવડતું હતું...🏊

પણ ડૂબી જવાનું ઠેકાણું મળ્યું.... ❣️

Read More

જ્યારે રાહ જોઈ બેઠી હોય,....🤔
દુનિયા તમારા પડવાની ...🤕🌍

મજા ત્યારેજ આવે ...🧚
ઊંચી ઉડાન ભરવા ની.....🧗

હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઇએ....🙃
કે હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઇએ....!!!

પણ ના કહો છો તેમાં થોડી વ્યથા હોવી જોઇએ....🥹

ને ચાહિયો તો તારો પ્રેમ બઉ સાદી રીત થી..... !!!
કે ચાહિયો તો તારો પ્રેમ બઉ સાદી રીત થી.....💕

નોતી ખબર કે એમાં પણ કલા હોવી જોઈએ....💐

Read More