The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
છે તને કે તું મને ક્યાંય મળતો નથી , જોયા વગર તને મારો સુરજ કદી ઢળતો નથી નજર મળે અંતર માં ઊતરીશ બીક છે તને,જાણી જોઇ આંખો ખોલતો નથી સ્વપ્નદ્રષ્ટા હું, સ્વપ્નમાં સર્વસ્વ તું આવ્યા વગર રહેતો નથી માનવું ન માનવું મરજી તારી પણ તારી વગર આત્મ બીજે ભળતો નથી -Apeksha Diyora
આકાશ ની અગાધતા આંખો મહીં ગમે ત્યારે માવઠું આવી પડે ભાવ મન નો અજાણ્યો રહી ચૂંટો પહેલાં મોતી તૂટી વહે મૃગજળ ની પાછળ મન દોડે ને મગજ ને છવાયેલો ધુમ્મસ ઘમરોળે આંબવુ છે એ અંબાર ઉડી પણ પોતે લગાવેલી પગની બેડી નડે અનંત છે છેડો જીવન નો કાશ લઈ પ્રકાશપુંજ સાથે છીંડું મળે -Apeksha Diyora
પડકારો ને પગલે પછાડી સ્વપ્ન સાથે મિલાવી આંખ મહેકવુ ગુણધર્મ છે તારો પુષ્પ કહે કે કહે માટી-રાખ વહેતી સરીતા સમી તું ન રોકી શકે તને બંધન કે પાળ ઊજવણી નથી એક દિન ની સર્જક બની કરતી શક્તિ સાક્ષાત્કાર અગન ભરેલ આકાશ આંબવાની ભલે હોય ઓજસ નો અભાવ સ્વ નું અસ્તિત્વ સાચવી સાથે લઈ આત્મસન્માનની પાંખ જરૂરી નથી બને કોઈ ને કોઈ તારો સહારો બન તું જ તારો છાંયો ને તું જ તારો પ્રકાશ _અપેક્ષા દિયોરા -Apeksha Diyora
मेरी चारों ओर प्यार की बहती सरीता मुझे अब और ज्यादा प्यास नहीं क्यूं जकड़े उड़ते पंख मेरे जब उड़ने को हैं सारा आसमान वहीं नहीं चाहीए जंजीर जैसे रिश्ते मुझे आप पहेचानते हैं, काफी हैं पहचान वहीं जी भर जी लूं जिंदादिल बेफिक्र ज़िंदगी साथ - प्यार ऐसा ही रहे और कोई आस नहीं। -Apeksha Diyora
ખાલી પડી સ્નેહ થી બાંધેલા ઘાસ ની પાળો વિખરાતા વધેલ ગજબ કારીગરી સુગરી નો માળો😍
"हर रोज़ उठते लाखों सवाल जैसे हों कोई आंधी-तूफान कठघरे में नहीं खड़ा इन्सान हर बार क्यु दें हर किसी को ज़वाब आएगा वक़्त हमारा भी एक दिन लेगा सबसे गिन गिन कर हिसाब" --Apeksha Diyora
પ્રસ્તાવ મૂકીને માંગણી કરે એમ તો બસ ભિક્ષા મળે, નિડરતા જોઈએ લાગણી ની તોલે તોલ કાયર થી કંઇ ન કામ બને, સિંહ બની આગળ વધે શું સિંહણ એને ત્રાડ ભરે? જો હોય હ્રદયમાં પવિત્રતા તો સામેથી 'હા' ભણે, શબ્દો નું સ્થાન આંખો લે ને ચાહ ને સુંદર રાહ મળે. _ અપેક્ષા દિયોરા
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser