The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
सुबह का उजाला सदा आपके साथ हो हर दिन हर पल आपके लिए खास हो दिल से दुआ निकलती है.. आपके लिए..सारी खुशियां आपके पास हो! 🙂
મારો વાઢો મિત્ર ચંબુ રાત્રે બે વાગે પરફયુમ છાંટી બેઠો હતો ને જીન આવ્યું..."વાહ સરસ સુગંધ છે..હુ ખુશ છુ...કંઇ માગી લે" "જીનભાઇ, મને ઘરવાળી આપો" જીને ખૂણામાંથી સાવરણી લઇ આખુ ઘર વાળી દીધુ ને તુરતજ અલોપ થઇ ગયો..ને ચંબુ પાછો ઘરવાળી વગર લબડી ગયો. આ છે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ..... 😄😂🤣😁😊 સમજણ ના પડે એ બે વાર વાંચો આભાર...
મુસીબત મા આપણી પડખે ઉભા રહે; તો કયારેક આપણી બાજી બગાડે પણ ખરા...😊 💲3️⃣ આપણે જેને દબાવીને રાખીએ એ જ મુદ્દો; ઉપાડે પણ ખરા...😜 💲3️⃣ *દોસ્ત છે;* *ધંધે લગાડે પણ ખરા..*.👬 💲3️⃣ ઉંઘ આવી ગઇ....??? એમ પુછવા બે- અઢી વાગ્યે જગાડે પણ ખરા....!.🌛😜 💲3️⃣ ફરવા જાય આબુ; પ્લાન બેંગકોક નો બનાવે પણ ખરા.....✈️😜 💲3️⃣ કસરત કરવા જાય; 🏋🏻; સાથે બે વડાપાવ દબાવે પણ ખરા..🍔😜 💲3️⃣ *દોસ્ત છે;* *ધંધે લગાડે પણ ખરા*.. 💲3️⃣ કયારેક ભાવુક થઈ જાય; તો કયારેક મનમુકી ને હસાવે પણ ખરા....😄 💲3️⃣ આપણી પાસે જ ઉછીના લઇ; કયાંક આપણને જમાડે પણ ખરા.....🍱😜 💲3️⃣ કયારેક શીખામણ આપે; તો કયારેક અવડા પાટે ચઢાવે પણ ખરા.... 💲3️⃣ *દોસ્ત છે; ઘંઘે લગાડે પણ ખરા....* 😜😆🤣😜🤣😆😜
પરીક્ષામા પ્રશ્ન હતો દુનિયાના બે ઘાતક હથિયારના નામ લખો ( 5 માર્ક) : ભુરીયાનો જવાબ : *1) પત્નીના આંસુ* *2) બાજુવાળા ભાભીની સ્માઈલ* *ભાઈને 5 માથી 10 માર્ક મળ્યા* 😃😜🤪🤣🤩🤪 🤣😂😇🤪😄😱
શિક્ષક :- એ કોણ છે, જે હવામાં ઉડે.. પણ બચ્ચા જમીન પર આપે ? થોડા સમય પછી વર્ગમાંથી જવાબ આવ્યો... *"એરહોસ્ટેસ"* માસ્તર બેભાન 🤣🤣😅🤣🤪😅
ગુજરાતીના પ્રાધ્યાપક મેડમ ક્લાસ લઈ રહ્યા હતા.. વિદ્યાર્થીઓને એમણે એક પ્રશ્ન પૂછ્યો. કવિતા અને નિબંધ માં શું ફરક છે? એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, મેડમ પ્રેમિકા નો એક એક શબ્દ કવિતા છે અને પત્ની જે બોલે તે નિબંધ... મેડમ 🤔મુંજાઈ ગયા કે મૂઓ હજૂ પરણ્યો નથી તો આને સાચો જવાબ કેમ ખબર ? .. 😂🤣😂😂🤣😂😄
*સાહેબે ક્લાસમા પુછયુ :* *સીનિયર અને જૂનિયરમાં શુ ફરક છે ?* *ફક્ત કાનજીએ હાથ ઉપર કર્યો .* *સાહેબ બોલ્યા: શાબાશ બેટા.. આપ જવાબ.* *કાનજીએ કીધુ કે “જે સમુદ્રની પાસે રહે છે તે સીનિયર (sea-near)”* *અને જે પ્રાણી સંગ્રહાલયની પાસે રહે તે જૂનિયર (zoo-near)!* *સાહેબ માટે ૧૦૮ તાબડ-તોબ મંગાવવી પડી.* 😳😳😝😂🤣😂🤣
pata nahin ji kaun sa Nasha karta hai 😂😁
😝😝😝😝😝😝😝 आने वाले समय में मियाँ बीवी की लडाई कुछ इस तरह होगी😂😂 बीवी- ना जाने कोनसी घडी थी जब मैने तुम्हारी friend request accept की थी😏 पति -पत्थर पड गये थे अक्ल पे जो तुम्हारी DP को Nice pic कहा था।😟 बीवी- मेरी अक्ल पे भी परदा पडा था जो तुम्हारी DP पे Handsom look ka comment दिया था।😏 पति- अच्छा होता तुम्हे उसी वक्त unfriend कर देता।🤔 बीवी- मैने भी उसी वक्त तुम्हे Block किया होता तो ये दिन तो ना देखना पडता ।😟😝 🤭😎😉🙎🏻♀🍧🍹
#👩🏻🎤Girls नौटंकी 😍😍😍🤭 मुँह से निकली बात, कमान से निकला तीर☺️☺️ और मोहब्बत में कराये गये Rechargeके पैसे 😃😃😃😆 कभी वापस नहीं आते !!😁😁😁 😄😄😄😅😅😅😚🥰🥰🥰😎😎😎😆😃
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser