આપણા શક્તિપીઠ

(10)
  • 2.3k
  • 0
  • 940

મિત્રો આપણે એ તો જાણીએ જ છીએ કે દક્ષ રાજા દ્વારા ભગવાન શંકરનું જ્યારે અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે માતા પાર્વતીએ અગ્નિમાં સમાધિ લીધી હતી તે વખતે ભગવાન શંકર દક્ષ રાજા ઉપર ક્રોધિત થઈ ગયા હતા અને તેમણે માતા પાર્વતીના શરીરને અગ્નિકુંડમાંથી ઉપાડી તાંડવ શરૂ કર્યું હતું જેના કારણે માતા પાર્વતીના શરીર દરેક અંગ અલગ અલગ જગ્યાઓ પર પડ્યા હતા. તે સ્થળો ને આજે શક્તિપીઠ તરીકે માનવામાં આવે છે. તેનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ ખૂબ જ છે. તેની સત્ય ઘટના સાથે પણ અલગ ઇતિહાસ જોડાયેલો છે તો આપણે એ 52 શક્તિપીઠો વિશે સાંભળ્યું તો હશે પરંતુ આજે હવે આપણે 52 શક્તિપીઠો વિશે વિસ્તારથી માહિતી મેળવશું જે તે શક્તિપીઠનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ તેની સ્થાપના અને જગ્યા/ સ્થળવિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

1

આપણા શક્તિપીઠ - 1 હિંગળાજ માતા મંદિર

મિત્રો આપણે એ તો જાણીએ જ છીએ કે દક્ષ રાજા દ્વારા ભગવાન શંકરનું જ્યારે અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે પાર્વતીએ અગ્નિમાં સમાધિ લીધી હતી તે વખતે ભગવાન શંકર દક્ષ રાજા ઉપર ક્રોધિત થઈ ગયા હતા અને તેમણે માતા પાર્વતીના શરીરને અગ્નિકુંડમાંથી ઉપાડી તાંડવ શરૂ કર્યું હતું જેના કારણે માતા પાર્વતીના શરીર દરેક અંગ અલગ અલગ જગ્યાઓ પર પડ્યા હતા. તે સ્થળો ને આજે શક્તિપીઠ તરીકે માનવામાં આવે છે. તેનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ ખૂબ જ છે. તેની સત્ય ઘટના સાથે પણ અલગ ઇતિહાસ જોડાયેલો છે તો આપણે એ 52 શક્તિપીઠો વિશે સાંભળ્યું તો હશે પરંતુ આજે હવે આપણે 52 ...Read More

2

આપણા શક્તિપીઠ - 2 - નૈનદેવી મંદિર

મિત્રો '52 શક્તિપીઠ' સિરીઝ અંતર્ગત અગાઉના પ્રકરણમા આપણેમા આદ્યશક્તિના 52 સ્વરૂપોમા પ્રથમ સ્વરૂપ એવા માતાજી શ્રી હિંગળાજ મા વિશે જાણ્યું હવે પછી આપણે મા શક્તિના બીજા સ્વરૂપ એવા નૈનાદેવી વિશે જાણીશું. સાથે - સાથે તેમની સાથે જોડાયેલી દંતકથા તથા તેનું પૌરાણિક મહત્વ જાણીશું.2 - નૈનાદેવી મંદિર - બિલાસપુર હિમાચલ પ્રદેશ'નૈના દેવી' સતી માતાના 51 સ્વરૂપોમાં એક સ્વરૂપ છે. ક્યાં સ્થિત છે આ મંદિર ?'નૈનાદેવી' માતાજીનું મંદિર હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામા સ્થિત છે. આ મંદિર શિવાલિક પર્વત શ્રેણીની નૈના ટેકરીની ઊંચાઈ ( ટોંચ ) પર સ્થિત છે. આ મંદિર રાષ્ટ્રીય ધોરી માર્ગ ( નેશનલ હાઇવે ) 21 સાથે ...Read More

3

આપણા શક્તિપીઠ - 3 - સુનંદા માતા મંદિર

મિત્રો આપણે અગાઉના બે પ્રકરણમાં માતા શક્તિના બે શક્તિપીઠ, બે સ્વરૂપ વિશે માહિતી મેળવી જેમા પ્રથમ 1 હિંગળાજ માતા ( પાકિસ્તાન ) અને 2 નૈના દેવી મંદિર ( હિમાચલ પ્રદેશ, ભારત ) હવે પછી આ જ વિષય પર આપણે આજે માતાજીના 52 શક્તિપીઠમાંથી તેમના ત્રીજા સ્વરૂપ એવા સુગંધા દેવી / સુનંદા દેવી વિશે માહિતી મેળવીશું. જેમા તેમની સાથે જોડાયેલી દંતકથા તથા ધાર્મિક માહાત્મ્ય વગેરે બાબતો જાણીશું.3 સુનંદા / સુગંધા માતા મંદિરબાલસુલ , બાંગ્લાદેશક્યાં સ્થિત છે માતાજીનું આ મંદિરઆ મંદિર બાંગ્લાદેશના 'બાલીસાર 'થી 21 કિલોમીટરની દુરી પર શિકારપુર નામક ગામ ખાતે સુનંદા નદીના તટ પર સ્થિત છે. આ મંદિર "ઉગ્રતારા ...Read More

4

આપણા શક્તિપીઠ - 4 - જ્વાલા દેવી મંદિર

અમારી 52 શક્તિપીઠનું રહસ્ય સીરીઝ અંતર્ગત સહજ સાહિત્ય પોર્ટલ માધ્યમથી અત્યાર સુધી આપણે ત્રણ શક્તિપીઠો વિશે માહિતી મેળવી. જેમાં હિંગળાજ માતા મંદિર (પાકિસ્તાન) ત્યારબાદ દ્વિતીય ક્રમે નૈના દેવી મંદિર ( હિમાચલ પ્રદેશ) અને તૃતીય સુનંદા માતા મંદિર( બાંગ્લાદેશ) વિશે માહિતી મેળવી જેની અંદર માતાજીની દંત કથા તેમની ઐતિહાસિક પૌરાણિક મહત્વ અને થોડા ઘણા તથ્યો. આ સીરીઝ અંતર્ગત આજે આપણે ચોથા શક્તિપીઠ એવા જ્વાલા શક્તિપીઠ મંદિર વિશે જાણીશું આ મંદિર સાથે જોડાયેલી દંત કથાઓ તેનુપૌરાણિક મહત્વ વગેરે બાબતો વિશે જાણીશું.4 - જ્વાલા શક્તિપીઠક્યાં સ્થિત છે માતાજીનું આ મંદિરમાતાજીનું આ શક્તિપીઠ હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શિવાલિક પર્વત ...Read More