આખો હૉલ તાળીઓથી ગુંજી ઉઠીઓ. બધાની નજર સ્ટેજ પર જ હતી. આજે તેની આત્મકથા લોકોનો હાથમાં હતી. તે આત્મકથા જેને તે અત્યાર સુધી દુનિયાથી છુપાવી રાખી હતી. કોઈને કહી નહોતી. તે આત્મકથા તેને એક પેપર પર ખોલી દીધી અને તે પેપર પુસ્તક બની બધાની હાથમાં હતું. બધાને તેની આત્મકથા વાંચવાની..તેના વિશે જાણવાની ઘણી મહેચ્છા હતી. કેમ કે તેનું આખુ જીવન એક રહસ્યમય અને ગૂંચવણ ભરેલું હતું. તેના જીવન વિશે જાણવાની લોકોની એટલી જ તાલાવેલી હતી જેટલી તાલાવેલી મહિનાની પહેલી તારીખે પગાર આવવાની હોય છે. એટલે જ્યારે તેને પોતાની આત્મકથ
હું, વૈદેહી ભટ્ટ - ભાગ 1
આખો હૉલ તાળીઓથી ગુંજી ઉઠીઓ. બધાની નજર સ્ટેજ પર જ હતી. આજે તેની આત્મકથા લોકોનો હાથમાં હતી. તે આત્મકથા તે અત્યાર સુધી દુનિયાથી છુપાવી રાખી હતી. કોઈને કહી નહોતી. તે આત્મકથા તેને એક પેપર પર ખોલી દીધી અને તે પેપર પુસ્તક બની બધાની હાથમાં હતું. બધાને તેની આત્મકથા વાંચવાની..તેના વિશે જાણવાની ઘણી મહેચ્છા હતી. કેમ કે તેનું આખુ જીવન એક રહસ્યમય અને ગૂંચવણ ભરેલું હતું. તેના જીવન વિશે જાણવાની લોકોની એટલી જ તાલાવેલી હતી જેટલી તાલાવેલી મહિનાની પહેલી તારીખે પગાર આવવાની હોય છે. એટલે જ્યારે તેને પોતાની આત્મકથા લખવાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે કેટલાય પબ્લિશર તેને દરવાજે ટકોરો મારી ...Read More
હું, વૈદેહી ભટ્ટ - ભાગ 2
વૈદેહી બધાનું અભિવાદન કરી રહી હતી ત્યારે અચાનક હવામાંથી એક ગોળી છૂટી અને તે વૈદેહીના છાતીમાં સમાઈ ગઈ. કોઈ સમજે તે પહેલા જ વૈદેહી ફરસ પર પછડાઈ ગઈ. અચાનક આ બનાવ બનતા હૉલમાં ઉહોપોહ મચી ગયો. ક્રાઉડને સંભાળતા સંભાળતા નાકે દમ આવી ગયો. છેવટે હૉલના સિકયોરટી ઓફિસરે માઈકમાં અનાઉન્સ કર્યું કે કોઈ હૉલની બહાર નહી જાય. હોલના બધા ગૅટ બંધ કરવામાં આવ્યા અને બધાને સીટ પર બેસવાની અપીલ કરવામાં આવી. આજ્ઞા તો કરાય નહીં કેમકે વૈદેહીના બુક લૉન્ચમાં કોઈ નાનીસુની વ્યક્તિ તો આવી નહી હોય, બધા દિગ્દજ લોકો હતા. તેથી તેમના આજ્ઞા કરવી એ તેમના અહમને ઠેંસ પહોંચી શકે ...Read More
હું, વૈદેહી ભટ્ટ - ભાગ 3
"આપણે સમાજના ઋણી છીએ એટલે આપણે સમાજનું ઋણ ચૂકવવું જોઈએ." વૈદેહીની આત્મકથા વાંચી રહેલી સુરભી તેના મમ્મી ને કહી હતી. સુરભી કોલેજ ના ત્રીજા વર્ષમાં હતી ને તે ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરી રહી હતી. તેને જેવી વૈદેહીની આત્મકથા લોન્ચ થઈ કે તરતજ લઈને આવી હતી. અને અત્યારે તે આત્મકથા વાંચી રહી હતી ને તેની મમ્મી સાથે ડિસ્કસ પણ કરી રહી હતી. "સુરભી, એમાં ખોટું શું છે. આપણે બધા આડકતરી રીતે સમાજના ઋણી જ છીએ. એટલે આપણે પણ સમજનું ઋણ ચૂકવવું જોઈએ." આ બોલીને મમ્મી તો રસોડામાં જતી રહી પણ સુરભિએ પુસ્તક વાંચવાનું ચાલુ રાખ્યું. તેની આદત હતી જો તેને ...Read More
હું, વૈદેહી ભટ્ટ - ભાગ 4
"વૈદેહી એક નામચીન સમાજસેવિકા હતી. તેને ઘણા લોકોના વિરુધ્ધ જઈને કામ કર્યું છે. જેના કારણે તેના ઘણા દુશ્મન હોય છે."કમિશનરની ઓફિસ માં કપીશ અને મૈત્રી કમિશનર યશવંત સાવંતને કહી રહ્યા હતા."હા સર, અને મોસ્ટલી કેસોમાં પારકા કરતા પોતાના જ ઘા આપે છે." આવું કહી મૈત્રીએ કપીશ સામે જોયું."સાચી વાત છે. પણ વૈદેહીનું કોઈ પોતાનું છે કે નહીં. મેં તને કયારે પરિવાર સાથે કે તેની વાતો કરતા જોઈ નથી. તે કોઈ પણ ઇવેન્ટમાં જાય અને ફેમિલી પર સવાલો આવે તો NO Comments કરીને ત્યાંથી નીકળી જાય. ઇન્ફેક્ટ ગયા મહિને કોઈ કામથી મિનિસ્ટરસની મિટિંગ હતી મને પણ બોલાવ્યો હતો. હું ગયો ...Read More
હું, વૈદેહી ભટ્ટ - ભાગ 5
યશવંત,મૈત્રી અને કપીશ તથા આખી ટીમ સાથે હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં ડોક્ટર મોતીવાલા વૈદેહીને તપાસી રહ્યા હતા. વૈદેહીને હજી એકદમ નહોતો આવ્યો."ડોક્ટર કંઇ કહ્યું વૈદેહીએ?"" PSI મૈત્રી તમે મને મારું કામ કરવા દેશો. હજી તો પેશન્ટને બરાબર હોશ પણ નથી આવ્યો અને તમે ઘોડા પર ચડીને પૂછતાછ કરવા આવી ગયા. તેમને નોર્મલ થતા થોડો સમય લાગશે. ત્યાં સુધી hold yours thoughts પ્લીઝ."મૈત્રી કંઇ કહેવા જતી હતી પણ યશવંતે તેને રોકી."ઠીક છે ડૉક્ટર બે દિવસ રાહ જોઈ હજી થોડો સમય રાહ જોવામાં વાંધો નથી."ડોક્ટર મોતીવાલા પોતાની કેબિન માં ગયા ને તેમને એક ફોન કર્યો."હા, વૈદેહીને હોશ આવી ગયો છે.""શું? અરે ના ...Read More
હું, વૈદેહી ભટ્ટ - ભાગ 6
'કપીસ, પ્લીઝ અત્યારે આપણે એક કેસ પર કામ માટે સાથે છીએ તો તે કેસ પર ધ્યાન આપ. આ તારી વાત કરવાનો સમય નથી. So, please constrate in your work."" તું કરવા દે છે કોન્સ્ટ્રેટ કામમાં. તું આખી દિવસ મારી સામેને સામે હોય છે. જેના કારણે મને જૂની વાતો યાદ આવે છે. અને તું તો એવું વર્તન કર રહી છે જાણે કે તું બધું ભૂલી ગઈ છે. મૈત્રી તમે કઈ ફરક નથી પડતો. તને જુના દિવસો યાદ નથી આવતા.??"“કપીસ તું કામમાં ધ્યાન આપીશ કે પછી તારી કમ્પલેઈન કરું સાવંત સરને?”“કોણી કમ્પલેઈન કરવાની છે?શું થયું મૈત્રી?” યશવંત સાવંત બંન્ને વાતો કરતા ...Read More
હું, વૈદેહી ભટ્ટ - ભાગ 7
"માનવ"મૈત્રીને મનમાં થયું કે આ નામ ક્યાંક તો સાંભળ્યું છે. તેને કોશિશ કરી પણ તેને યાદ નહતું આવતું.-------------------------------------------"મૈત્રી શું રહી છે? તારા વિચારવાના ચક્કરમાં આપણે ઑફિસ પહોંચી ગયા. મારે તારી સાથે વાત કરવી હતી.""મારે તારી સાથે કોઈ વાત નથી કરવી." કહીને મૈત્રી જીપમાંથી ઉતરી લીફ્ટમાં જતી રહી."મૈત્રી હું તારી સાથે વાત કરીને જ રહીશ. મને ખબર છે મેં ઘણી ભૂલો કરી છે. તે બધાની માફી માંગીશ અને તારી સાથે પહેલા જેવો સંબંધ સ્થાપીને જ રહીશ". કપીશ પણ મનમાં આ વિચારતો વિચારતો લીફ્ટમાં ગયો.-------------------------------------------"પણ, સર મેં માનવ નામ ક્યાંક તો સાંભળ્યું છે પણ યાદ નથી આવતું.""આવ કપીસ, મૈત્રી તો ક્યારની ...Read More
હું, વૈદેહી ભટ્ટ - ભાગ 8
“તમારી પાસે માનવનો કોઈ ફોટો છે.”“ના,ફોટો તો નથી.”ઠીક છે તો કોઈ માહિતી કે કઈ કોલેજમાં છે. ક્યા હોસ્ટોલમા રહે ક્રિમીનલ જસ્ટીસનું ભણે છે. કોઈ કોલેજમાં.”“મેડમ એમ તો કેવી રીતે શોધાય અહી એક કે બે કોલેજ થોડી છે. આ બેન્ગ્લોર છે.”“ઠીક છે હું માહિતી આપી તમને પાછો ફોન કરું.” વૈદેહીએ બેન્ગલોર પોલીસને કહ્યું અને ફોન મુકી દીધો.“શું પોલીસ છે. એક બેન્ગ્લોર પોલીસ એક યુવકને ના શોધી શકે. બધી કોલેજમાં થોડી આ કોર્સ થતો હશે જે કોલેજમાં થતો હોય તે કોલેજની માહિતીના મેળવી શકે. સાચે આવા લોકો પોલીસનું નામ બદનામ કરે છે.”“શું થયું વૈદેહી કેમ આટલી સ્ટ્રેસમાં છે.” કપીસે પુછ્યુ.પણ, વૈદેહી ...Read More