યજ્ઞેશ પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ત્યાં જ ડોર ખોલીને એક સુંદરી અંદર પ્રવેશ કરે છે. તમે ચિંતા ન કરશો બધુ જ ઠીક થઈ જશે, આપણો સમય અત્યારે ખુબ જ ખરાબ છે તે હું જાણું છું પણ એક દિવસ આપણી ઉપરથી આ દુઃખના વાદળ જરૂર ઉતરી જશે. ઈશ્વર આપણો ન્યાય ચોક્કસ કરશે. તમે જો જો બધુ જ ઠીક થઈ જશે. તે સુંદરી બોલી. પણ કંઈ રીતે થશે ? મને કંઈ જ ભવિષ્ય દેખાતું નથી. મને નથી લાગતું કે આ સમસ્યામાંથી આપણે ક્યારેય બહાર નીકળીશું. યજ્ઞેશ બોલ્યો. પણ મારું મન કહે છે કે આપણે ચોક્કસ આ બધી વીટંબણામાંથી ચોક્કસ બહાર આવીશું. અને ફરીથી આપણું જીવન પહેલા જેવું સુખથી હર્યુંભર્યું થઈ જશે. ઈશ્વર પરીક્ષા ચોક્કસ કરે છે પણ મને તેના પર શ્રદ્ધા છે કે તે આપણને ડૂબવા દેશે નહિ. તે સુંદરી બોલી.
સંવેદનાનું સરનામું - 1
યજ્ઞેશ પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ત્યાં જ ડોર ખોલીને એક સુંદરી અંદર પ્રવેશ કરે છે. તમે ચિંતા ન કરશો જ ઠીક થઈ જશે, આપણો સમય અત્યારે ખુબ જ ખરાબ છે તે હું જાણું છું પણ એક દિવસ આપણી ઉપરથી આ દુઃખના વાદળ જરૂર ઉતરી જશે.ઈશ્વર આપણો ન્યાય ચોક્કસ કરશે. તમે જો જો બધુ જ ઠીક થઈ જશે. તે સુંદરી બોલી.પણ કંઈ રીતે થશે ? મને કંઈ જ ભવિષ્ય દેખાતું નથી. મને નથી લાગતું કે આ સમસ્યામાંથી આપણે ક્યારેય બહાર નીકળીશું. યજ્ઞેશ બોલ્યો.પણ મારું મન કહે છે કે આપણે ચોક્કસ આ બધી વીટંબણામાંથી ચોક્કસ બહાર આવીશું. અને ફરીથી આપણું જીવન ...Read More
સંવેદનાનું સરનામું - 2
આહુતિ - એમાં શું થઈ ગયું તમે મારા ભાવિ છો. મારું ફ્યુચર છો, સુખ, દુઃખ જે કંઈપણ હોય હવે તમારી સાથે જ મારા જીવનના સારા ખરાબ બધા જ દિવસો ગાળવાના છે. જો હું તમારા સુખ તમારા વૈભવમાં તમારી સાથે રહી શકું તો તમારા દુઃખમાં કેમ નહીં? જો તમારી સફળતા ઉપર મારો અધિકાર છે તો તમારી નિષ્ફળતા ઉપર શું કામ નહીં? હવે જે કંઈ છે તે માત્ર તમારું કે માત્ર મારું નથી પણ આપણું છે. "લગ્ન એટલે જેમા બે વ્યક્તિ કે બે શરીરનો નહીં બે આત્માનો મેળાપ થાય છે". તમે કંઈ જ ચિંતા ન કરો જે થશે એ સારું ...Read More