પ્રેમ ની મૌસમ

(1)
  • 2.8k
  • 0
  • 1.1k

પ઼ેમ , પ઼ેમ હોય છે પેમ માં ઉચ- નીચ જાત, ધર્મ. ઉમંર ને કોઈ લેવાં દેવાં નથી હોતા પ઼ેમ એક અહેસાસ હોય છે કુછ...તો....લોગ...કહેગે.... લોગો...કામ....હૈ કહેનાં..... પ઼ેમ ક્યારેય લોકો નીં પરવાહ નથી કરતું પ઼ેમ બધી હદ ભૂલી જાય છે. પ઼ેમ ને અને ઉમંર કોઈ લેવાં દેવાં નથી.ઉમંર એક નબંર છે પણ સમાજ તેને બોવ મોટો બનાવી દઈ છે આપણી આ સ્ટોરી માં પણ કાઈક આવું જ છે જ્યારે વીસ વર્ષ ની ભવ્યા ને પાત્રીંસ વર્ષ ના અવતાર સાથે પ઼ેમ થશે ભવ્યા કોલેજ નાં છેલ્લા વર્ષ અભ્યાસ કરતી નટખટ પણ સંસ્કારી એક સભ્ય પરિવાર ની લાડલી યુવતી છે અવતાર એનાં વિસ્તાર નો વિધાયક અને સારી જમીન જાયદાદ અને બિઝનેસ ઘરાવતો એક દેશી યુવક છે જે એક ભયાનક ભૂતકાળ ધરાવે છે.

1

પ્રેમ ની મૌસમ - 1

.પ઼ેમ , પ઼ેમ હોય છે પેમ માં ઉચ- નીચ જાત, ધર્મ. ઉમંર ને કોઈ લેવાં દેવાં નથી હોતા પ઼ેમ અહેસાસ હોય છેકુછ...તો....લોગ...કહેગે....લોગો...કામ....હૈ કહેનાં.....પ઼ેમ ક્યારેય લોકો નીં પરવાહ નથી કરતું પ઼ેમ બધી હદ ભૂલી જાય છે.પ઼ેમ ને અને ઉમંર કોઈ લેવાં દેવાં નથી.ઉમંર એક નબંર છે પણ સમાજ તેને બોવ મોટો બનાવી દઈ છેઆપણી આ સ્ટોરી માં પણ કાઈક આવું જ છેજ્યારે વીસ વર્ષ ની ભવ્યા ને પાત્રીંસ વર્ષ ના અવતાર સાથે પ઼ેમ થશેભવ્યા કોલેજ નાં છેલ્લા વર્ષ અભ્યાસ કરતી નટખટ પણ સંસ્કારી એક સભ્ય પરિવાર ની લાડલી યુવતી છેઅવતાર એનાં વિસ્તાર નો વિધાયક અને સારી જમીન જાયદાદ અને બિઝનેસ ...Read More

2

પ્રેમ ની મૌસમ - 2

ભાઈ હવે તમે મંત્રી બની જાવ એટલે મજા આવી જાયહમમ મજા આવી જાય અને પાર્ટી મા આપણી શાખ વધી છે બિલાડ બિલ્લો બિલાવર સિંહ ને પાર્ટી માથી લાત મારીને કાઢી મુકું સાલો રાજનીતિ ની આડમાં પોતાના કાળા કામો ને અંજામ આપે છે ના જાણે કેટલાય લોકો ની જમીન હડપી ચૂકયો છે, કેટલાઈની બહેનો દિકરીઓ ની ઈજ્જત સાથે રમી ચૂક્યો છે હું કર્મો નો હિસાબ બરાબર કરીશ કયાં નો રહેવા દઉ અવતાર ના ચહેરા પર ગુસ્સો તરવરી ઉઠે છેભાઈ તમે શાંત થઈ જાઉ એ બિલાવર સિંહ તો સમય આવતા જોઈ લેશું અત્યારે કયાં જઉ છે એ.. બોલો.ઘેર લઈ લ્યે, મમ્મી ...Read More

3

પ્રેમ ની મૌસમ - 3

"ભાવુ તૂં આ શુ કહે છે." મીનળ આશ્ચર્ય થી કહે છેશું ગલત છે આમાં !ભાવું તારી ઉંમર માં અને ભાઈ ની ઉંમર ઘણો ફરક છેહમ્મ...ચૌદ પંદર વર્ષ નો પણ મને કોઈ ફરક નથી પડતોભાવુ તૂં ઘેલી થઈ છે કે શું તારાં મમ્મી પપ્પા માનશે,કયાંએ.એક વિધાયક ,મોટા માણસ ક્યાં આપણે..હું તેમને એનાં વિધાયક બન્યાં પહેલાં નાં પ઼ેમ કરું છું એનું શું ! મિનળ, પ઼ેમ શબ્દ નો અર્થ ખબર નહોતી પડતી ત્યાર થી પ઼ેમ કર્યો છે મે તેમને.ભાવું અતિત ની યાદો માં ખોવાઈ જાય છેફેબ્શબેકનાનકડી ભવ્યા પોતાની ઢીગલી સાથે રમે છે સરસ રીતે ત્યાર કરે છે."મમ્મી, મમ્મી જો મે મારી ...Read More

4

પ્રેમ ની મૌસમ - 4

અવતાર પોતાનાં ઘર પર થી નીકળી ખેતર પર આવી કામ કરવા લાગે છે.થોડી વાર ટ્રેક્ટર ચાલાવી ને જમીન ખેડે જમીન મા ઉગેલું ઘાસ નિદે છેવડલા નાં ઝાડ નીચે ખાસ છાપરા નાખી ઢોલીયો અને બીજા વ્યકિત માટે બેસવા બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી આ રજવાડી ઠાઠ બાઠ વાળો ઢોલીયો તેનાં બાપ દાદા વખત થી હતો.અવતાર પહેલાં તેનાં પિતા આ બેઠક ઉપર બેસી લોકો ની સમસ્યા ઓ સાંભળતા અને તેનું યોગ્ય નિવારણ આપતા તેમનાં અવસાન પછી તેમની આ જગ્યા વિરાસત માં મળી.ગામ લોકો ને ગમે તેવી સમસ્યા હોય કે કોઈ સહાય જોઈતી હોય અહીંયા આવી અવતાર ને કહેતાં.અવતાર કોઈ ગરીબ ...Read More