ભાઈબીજ એટલે માત્ર કપાળે તિલક નહીં, પણ હૃદયમાં વસતી એક અણમોલ લાગણી. ભાઈ-બહેનનો સંબંધ એવો છે, જ્યાં બાળપણનાં ઝઘડાઓ પણ યાદ બનીને હસાવે છે અને અંતર હોવા છતાં પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. બહેનની પ્રાર્થનામાં ભાઈનું સુખ હોય છે, તો ભાઈની લાગણીમાં બહેનની ખુશી. આ સંબંધ સદાય આવો જ હૂંફાળો અને અતૂટ રહે.
ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ! ❤️
Happy Bhaibij to all matrubharti parivaar🙏🏻
Jay Shree Radhe Krishna 🙏🏻